જિલ્લામાં ‘‘શાળા સલામતી સપ્તાહ ૨૦૨૪’’ની ઉજવણીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ભૂકંપ, વાવાઝોડુ, પૂર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૨૮ જાન્યુઆરી થી છોટાઉદેપુર જિલ્લાની ૧૨૫૫ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૩૫ થી વધુ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’’ની ઉજવણીનો શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે સ્કૂલ સેફટીની મેગા ઈવેન્ટ છોટાઉદેપુર તાલુકાની તાલુકા પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. જેના…

Read More