ગુડ ગવર્નન્સના ઇનિશીએટીવના ભાગરૂપે વિવિધ વિભાગોના ૧૨ જેટલા પોર્ટલનું લોન્ચીંગ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તા.૨૫ ડિસેમ્બરના રોજ ‘ગુડ ગવર્નન્સ ડે’ એટલે કે ‘સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં તા.૧૯ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી રાજ્યના દરેક જિલ્લામાં ‘સુશાસન સપ્તાહ’નું આયોજન કરવામાં આવતું હતું. આ સાથે આજરોજ રાજ્યકક્ષાએ યોજાયેલા ‘સુશાસન દિવસ’ની ઉજવણીમાં ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડી. કે. પારેખ સહીત અન્ય અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી જોડાયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ગુડ ગવર્નન્સ ડે-સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળકલ્યાણ વિભાગની મુખ્યમંત્રી…

Read More

દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૩/૧૨/૨૦૨૨ થી ૨૫/૧૨/૨૦૨૨ દરમિયાન કરવામાં આવેલ કામગીરીની વિગત

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૩/૧૨/૨૦૨૨ થી ૨૫/૧૨/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૯૪ રેંકડી-કેબીનો  સાધુવાસવાણી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ચંદ્રેશનગર માર્કેટ,  ભિમનગર રોડ, મોવડી મેઈન રોડ, રેસકોર્ષ રોડ, જંકશન રોડ ફુલછાબ ચોક,   ગાયત્રીનગર, જ્યુબેલી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૭૯ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જંકશન રોડ, જામનગર રોડ, ઢેબર રોડ, પુષ્કરધામ…

Read More