હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. તેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/ સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે હવે તને રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જિલ્લામાં કોઈ પણ સમિત તેમના મતાધિકારથી વંચિત રહેવા સંબંધિત ફરિયાદ જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ મતદાનના દિવસે તથા પછીના દિવસે ઉપરોક્ત…
Read MoreDay: November 24, 2022
જેસર-પાલીતાણા ખાતે બી.એલ.ઓ સાથે મતદાનની ટકાવારી વધારવા સમીક્ષા બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન વધારવા અંગે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અને અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ અનેકવિધ લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગર જિલ્લાના કોળીયાક અમાસનાં મેળામાં ભાવનગરનાં આર્ટિસ્ટો દ્વારા દરીયા કિનારે આકર્ષક શિલ્પ બનાવીને મેળામાં આવનાર લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોડેલ સ્કૂલ તથા સીદસર કે.જી.બી.વી. શાળાની વિધાર્થીનીઓ દ્વારા મેળામાં ૨૫,૦૦૦ થી વધુની મેદની સમક્ષ શેરી નાટક રજૂ કરીને મતદાન અંગે જાગૃત કરવામાં…
Read More