કોવીડ રસીકરણ અભિયાન ના ઈન્ચાર્જ પંકજભાઈ ચાંવ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

હિન્દ ન્યુઝ, જસદણ

જન્મ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા

       જેઓ રાષ્ટ્ર વાદ ના રંગે રંગાઈ ને ભારતીય જનતા પાર્ટી સાથે નાનપણથી જ જોડાયા અને જસદણ નગર પાલિકા ના સદસ્ય તેમજ કારોબારી ચેરમેન તેમજ ભાજપ સંગઠન માં શહેર ભાજપના મહામંત્રી ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ માં નગર પાલિકા સેલ ના કન્વીનર જેવી મહત્વ ની જવાબદારી સાથે સેવાઓ આપેલ. તેઓ હાલ જસદણ ઇલેક્ટ્રોનિક એસોસિએશન ના પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સદસ્ય સાથે જેમણે કોવીડ રસી કરણ અભિયાન ખૂબ જ જાગૃતતા પૂર્વક ચલાવી ને જસદણ શહેર ને સમગ્ર સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન અપાવેલ છે તેવા બ્રહ્મ સમાજ ના આગેવાન અને અનેક સામાજિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલ ને ખૂબજ બહોલુ મિત્ર સર્કલ ધરાવનાર પંકજભાઈ ચાંવ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ 

Related posts

Leave a Comment