હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૩-૦૨-૨૦૨૨ના હુકમથી તા.૦૪-૦૨-૨૦૨૨ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ. જેના અનુસંધાને તા.૦૩/૦૨/૨૦૨૨ થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૦/૦૨/૨૦૨૨ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે. જેથી બોટાદ અધિક જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૩૩(૧) તથા ૪૩, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અન્વયે જાહેરનામાં દ્વારા તા.૧૧/૦૨/૨૦૨૨ ના…
Read MoreDay: February 11, 2022
તાલુકા ના ભિલોટ ગામે ૪૦ વર્ષીય આધેડ ની હત્યા, લગ્ન પ્રસંગે નજીવી બાબતે મામલો બન્યો ઉગ્ર
હિન્દ ન્યુઝ, રાધનપુર લગ્નનો પ્રસંગ શોકમાં ફેલાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભીલોટ ગામ ખાતે હત્યા રાધનપુર તાલુકાના ભીલોટ ગામ ખાતે દિલ્હી થી ભત્રીજી ના લગ્ન માં આવેલ ભીલોટ ગામના રહીશની હત્યા બનેલ ઘટના માં તીક્ષ્ણ હથિયાર થી નજીવી બાબતે હુમલો કરતા ૪૦ વર્ષીય આધેડ રમેશ ભાઈ વણકર નું મોત નિપજ્યું છે, આ બનાવમાં એકજ સમાજ ના લોકો વચ્ચે લગ્ન પ્રસંગે મામૂલી બોલાચાલી હત્યા સુધી પહોંચતા રાધનપુર વિસ્તાર માં ચકચાર મચી જવા પામ્યો છે રાધનપુર તાલુકાના ભીલોટ ગામના દલિત પરિવાર વણકર સમાજ માં લગ્ન પ્રસંગે બનેલી ઘટના માં જાન નો ઉતારો…
Read Moreભાવનગ૨ જિલ્લાના મહિલા સહકારી અગ્રણી ભાવનાબેન જે.જાડેજા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ.અમદાવાદના ડાયરેકટર ત૨ીકે સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવ્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર ધી ગુજરાત સ્ટેટ કોઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ. અમદાવાદની ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની ચુંટણી નિયમ ૧૯૮૨ ના નિયમ -૧૬ અને પેટાનિયમ ૨૦–૧–૬ મુજબ વિભાગ ઝોન-૨ (જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને ભાવનગર) ના મતદાર મંડળમાંથી ભાવનગર જિલ્લાના મહિલા પ્રતિષ્ઠિત સહકારી આગેવાન ભાવનાબેન જે.જાડેજાએ ઉમેદવારી નોંધાવી હતી જે ચુંટણીના ચુંટણી અધિકારી જે.બી.દેસાઈ સીટી ડેપ્યુટી કલેકટર (પશ્ચિમ અમદાવાદ) એ ભાવનાબેન જે.જાડેજાને ધી ગુજ ૨ાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ., અમદાવાદના બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે બિન હરીફ ચુંટાયેલા જાહેર કર્યા હતાં. સમગ્ર ગુજરાત રાજયની સહકારી સંસ્થાઓમાં અને…
Read Moreદામનગર શહેર માં પંડિત દિન દયાલ ઉપાધ્યાય પુણ્યતિથિ ઉજવાઈ
હિન્દ ન્યુઝ, દામનગર દામનગર શહેર ના સીતારામનગર વોર્ડ નંબર 2 બુથ નંબર 3 લટુરિયા હનુમાન મંદિર ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની પુણ્યતિથિ ઉજવવામાં આવી. તેમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ ના પ્રભારી સુરેશભાઈ ગોધાણી, દામનગર પાલિકા પ્રમુખ પ્રિતેશભાઈ, વોર્ડ ના સભ્ય યાસીનભાઈ તથા ખીમજીભાઈ અને ભાજપ સંગઠન ના હોદેદારો હાજર રહ્યા. રિપોર્ટર : યાસીન ચુડાસમા, દામનગર
Read Moreવન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સહકાર સોસાયટી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી
હિન્દ ન્યુઝ, રાજકોટ • વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સહકાર સોસાયટી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૪૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી પ્રિપેર્ડ ફૂડ, ચટણી, વાસી કાપેલ બાફેલ શાકભાજી, મળી અંદાજે કુલ ૦૩ kg અખાધ વાસી ખોરાકનો નાશ કરેલ તથા ૧૯ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. • નમુનાની કામગીરી – વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સહકાર મેઇન રોડ વિસ્તારમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ૨ નમૂના લેવામાં આવેલ :- (૧) દાળ-પકવાનની દાળ (પ્રિપર્ડ-લુઝ): સ્થળ-ચંદુભાઈ રગડાવાળા…
Read Moreરેલડી ખાતે આશાપુરા પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મ તેમજ કુકમા ખાતે ચિંતન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતા માન.રાજયપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના રેલડી ગામે આવેલ આશાપુરા પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મની માન.રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે આશાપુરા ફાર્મ ખાતે ૫૦ ગાયોનો સમાવેશ થઇ શકે તેવી અત્યાધુનિક ગૌશાળાનું ખાતમૂહુર્ત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ માન.રાજયપાલએ જીવામૃત બનાવવા માટેનો પ્લાન્ટ તેમજ વિવિધ અર્કો જેવા કે કેલ્શિયમ, પોટાશના પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ માન.રાજયપાલએ આશાપુરા ફાર્મમાં સ્ટ્રોબેરી, ખારેક, ડ્રેગન ફૂટ (કમલમ ફૂટ) ના વાવેતરની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફાર્મ ખાતે આશરે ૨૫ હજાર લીટર જીવામૃત એક…
Read Moreભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત મતદાર જાગૃતિ સ્પર્ધા મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત
હિન્દ ન્યુઝ, ભુજ ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ 2022ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા. મારો મત મારૂં ભવિષ્ય એક મતની તાકાત શરૂ કરેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા SVEEP (સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેન્શન) પ્રોગ્રામ દ્વારા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા અને લોકોની સક્રિય ભાગીદારી દ્વારા લોકશાહીને પણ મજબૂત બનાવવા માટે છે. તમામ વય જૂથો માટે સુલભ આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય ક્રાઉડસોર્સિંગ દ્વારા લોકશાહીમાં દરેક મતના મહત્વના વિષય પર પસંદ…
Read More