વીંછિયામાં રૂ. ૬ કરોડના ખર્ચે ઔદ્યોગિક તાલીમ સંસ્થા મકાનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બ્રિજેશભાઇ મેરજા

 હિન્દ ન્યુઝ, વીંછિયા             આઈ.ટી.આઈ. સંસ્થાઓ થકી અનેક યુવાનોમાં શ્રમ કૌશલ્યનો વિકાસ કરીને રોજગારીની તકો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે : મંત્રી બ્રિજેશભાઇ મેરજા રાજકોટ ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિછીયાના મકાનનું ખાતમુહૂર્ત શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજય મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજા કહ્યું હતું કે, યુવાનોમાં સ્કીલ ડેવલપમેન્ટની બાબતે ગુજરાત સદા અગ્રેસર રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઝીલ, વિલ અને સ્કિલના સિદ્ધાંતોના આધારે તાજેતરમાં યોજાયેલી વેસ્ટ ઝોનના રાજ્યોની સ્કીલ ડેવલપમેન્ટ કોમ્પિટિશનમાં ૪૦ માંથી ૧૮ વિદ્યાર્થીઓએ મેડલ…

Read More

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ

હિન્દ ન્યુઝ, વેરાવળ             ગીરસોમનાથ તા-૦૩, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત લાંબા સમયથી વેરા ચુકવવાના બાકી હોય તેવા મોટા બાકીદારોને નગરપાલિકા અધિનિયમની કલમ-૧૩૨, ૧૩૩ તળે બીલો તથા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કરવેરાની રકમ ભરપાઈ ન કરતા વેરા વસુલાત અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોની ૧૦ બાકીદારોની મિલ્કત જપ્તીમાં લેવામાં આવી છે. આ કામગીરી દરરોજ વોર્ડ વાઈઝ ટીમ અધિકારીઓ દ્વારા કરવામા આવી રહી છે. આ સાથે જે બાકીદારોની કરવેરાની રકમ બાકી હોય તેઓએ પણ તાત્કાલીક બાકી…

Read More

ગીર સોમનાથ જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીરસોમનાથ તા-૦ ગીર સોમનાથ જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ફેબ્રુઆરી-૨૦૨૨માં આયોજન કરવામાં આવ્યું છે. આ માટે તા. ૦૭-૦૨-૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે. આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોક વાર્તા, લોકવાદ્ય, નિબંધ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધા યોજાશે. જિલ્લાક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સ્પર્ધકને સૌરાષ્ટ્ર ઝોન સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ સ્પર્ધામાં ૭ થી ૧૩ વર્ષના બાળ કલાકારો ત્રણ વિભાગમાં (અ, બ અને ઓપન) આયોજિત આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકે જિલ્લા યુવા…

Read More

કચ્‍છ જિલ્‍લામાં ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધી હથિયારબંધી

હિન્દ ન્યુઝ, ભુજ               હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ હોઇ અને કચ્છ જિલ્લામાં કોવીડ-૧૯ને અનુલક્ષીને મુકવામાં આવેલ પ્રતિબંધોની અમલવારી તેમજ ધાર્મિક તહેવારોને અનુલક્ષીને સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ હનુમંતસિંહ જાડેજાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.૦૩/૦૨/૨૦૨૨ થી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.…

Read More

ગીર સોમનાથ ખાતે સરકાર દ્વારા તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રતિ મણ નક્કી કરાયેલા લઘુત્તમ ભાવ મુજબ તુવેર રૂ. ૧૨૬૦, ચણા ૧૦૪૬ અને રાયડો ૧૦૧૦ની કિંમતે ખરીદી કરાશે ગ્રામ્યકક્ષાએ ખેડૂતોએ વીસીએ મારફત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે            ગીર સોમનાથ ખાતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે નિર્ધારિત કરાયેલા ભાવ મુજબ તુવેર, ચણા અને રાયડાના પ્રતિ ૨૦ કિલોની અનુક્રમે રૂ. ૧૨૬૦, ૧૦૪૬ અને ૧૦૧૦ના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તુવેરની ખરીદી તા.૧૫-૦૨-૨૦૨૨ થી તથા ચણા…

Read More

ગોંડલ ચોકડી ખાતે બ્રિજની કામગીરી અનુસંધાને કોઠારિયા મેઈન રોડ અને ગોંડલ રોડને જોડતા ડાઈવર્ઝનનું કામ ઝડપથી પૂર્ણ કરાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ કોઠારિયા મેઈન રોડ પર આરોગ્ય કેન્દ્ર બનાવવા સૈધ્ધાંતિક નિર્ણય :  પુનીતનગર મેઈન રોડવાળા ડાઈવર્ઝનનું કામ પણ ઝડપથી પૂર્ણ થશે  માન.મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને નેશનલ હાઈ-વે ઓથોરિટીની એજન્સી દ્વારા સાઈટ વિઝિટ             માન. મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને નેશનલ હાઈ-વે ઓથોરિટીની એજન્સી દ્વારા આજે ગોંડલ રોડ ચોકડીએ બ્રિજની ચાલી રહેલી કામગીરી અનુસંધાને બે ડાઈવર્ઝન સંબંધી કામો ઝડપથી પૂર્ણ કરી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાના આશય સાથે વિવિધ સ્થળોની સાઈટ વિઝિટ કરવામાં…

Read More

RFID ટેગીંગની કામગીરી શરૂ : બે દિવસમાં ૯૨ પશુઓને આર.એફ.આઈ.ડી. લગાવાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ             રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રાજકોટ શહેરમાં વસતા પશુપાલકોને પોતાની માલીકીની જગ્યામાં પશુઓ રાખવા માટે તથા રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલમાં પશુઓ રાખવા માટે પશુપાલકોને પરમીટ આપવામાં આવે છે.          પરમીટ ધારક પશુપાલકોના નિયત રજીસ્ટર કરાવેલ પશુઓના કાયમિ ઓળખ માટે વિઝયુએલ ટેગ ઉપરાંત RFID લગાવી કાયમિ ઓળખ આપવાની થતી હોય, શહેરમાં વસતા પશુપાલકોનાં રજીસ્ટર કરાવેલ પશુઓને વિઝયુઅલ ટેગ+RFID ટેગીંગ કરી રાજકોટ મહાનગરપાલિકાની ઈ.ડી.પી. શાખા દ્વારા ઇન હાઉસ બનાવવામાં આવેલ સોફટવેરમાં પશુઓની વિગતની એન્ટ્રી કરી પશુપાલકોને પશુઓની વિઝયુઅલ ટેગ તથા RFIDની વિગતવાળી…

Read More

રાજકોટ ખાતે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવા મહાનગરપાલિકાના એકશન પ્લાન વન ડે વન રોડ અંતર્ગત થયેલ ડીમોલિશન

હિન્દ ન્યુઝ, રાજકોટ    ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવા મહાનગરપાલિકાના એકશન પ્લાન વન ડે વન રોડ અંતર્ગત થયેલ ડીમોલિશન માન. કમિશ્નર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત માન. કમિશ્નર દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૦૩/૨/ર૦ર૨ ના રોજ વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૩ માં…

Read More

વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના રેલનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ૧૦ કી.ગ્રા. વાસી  પ્રિપેર્ડ ફૂડ,રાઈસ, નુડલ્સ ગ્રેવી ચટણી નાશ કરેલ તથા ૧૧ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ

નમુનાની કામગીરી –        વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના રેલનગર મેઇન રોડ વિસ્તારમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ૨  નમૂના લેવામાં આવેલ :- (૧) ચોકલેટ બ્રાઉની પેસ્ટ્રી(લુઝ): સ્થળ- સિલ્વર બેકરી & કેક શોપ, શીતલ પાર્ક, RMC વોટર ટેંક ની બાજુમાં, રેલનગર મેઇન રોડ રોડ (૨) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રી ગાયત્રી ડેરી ફાર્મ – રેલનગર મેઇન રોડ રોડ ખાણી–પીણી ના ધંધાર્થિઓની  ચકાસણીની વિગત :-        વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા.૦૩-૦૨-૨૦૨૨    રોજ શહેરના રેલનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ (૧)અડારો ફૂડ પાર્સલ – ૧૦ કી.ગ્રા. સંગ્રહ કરેલ વાસી  પ્રિપેર્ડ ફૂડ,રાઈસ, નુડલ્સ ગ્રેવી ચટણી નાશ કરેલ તથા લાયસન્સ બાબતે નોટીસ (૨)સંત કબીર પાન  & કોલડ્રિંકસ –લાયસન્સ બાબતે નોટીસ (૩)નાગબાઈ પ્રોવિઝન સ્ટોર –લાયસન્સ બાબતે નોટીસ (૪)શિવ શક્તિ ફ્લોર મીલ –લાયસન્સ બાબતે નોટીસ (૫) ખેતલા આપા ટી સ્ટોલ –લાયસન્સ બાબતે નોટીસ (૬)રાધે જનરલ સ્ટોર –લાયસન્સ બાબતે નોટીસ (૭)જય જનરલ સ્ટોર –લાયસન્સ બાબતે નોટીસ (૮)પ્રધાનમંત્રી જનૌષધિ –લાયસન્સ બાબતે નોટીસ (૯)જલારામ પ્રોવિઝન સ્ટોર –લાયસન્સ બાબતે નોટીસ (૧૦)ગુરુકૃપા એન્ટરપ્રાઈઝ–લાયસન્સ બાબતે નોટીસ (૧૧)જોગી ડીલક્ષ પાન & કોલડ્રિંકસ –લાયસન્સ બાબતે નોટીસ આપેલ.            તથા (૧૨)શિવ શંકર સ્ટોર્સ (જલારામ બેકર્સ)(૧૩)શ્રી ગાયત્રી ડેરી ફાર્મ (૧૪)માં…

Read More

એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ગુજરાત “આત્મા” બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ-૨૦૧૯-૨૦

હિન્દ ન્યુઝ, ભુજ                  ‘પાણી બચાવીને ડ્રીપ ઈરીગેશનથી ખેતીનું મહત્વ સમજી જો ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો સિસ્ટમબધ્ધ ખેતી કરે તો ધાર્યો નફો મેળવી શકે છે. ડ્રીપ પધ્ધતિ, સિસ્ટમેટીક ખેતી કરવાથી પાણીની બચત સાથે બમણું ઉત્પાદન થાય છે. ઓછું નિંદામણ અને ખર્ચ પણ ઘટે તેમજ ઉચ્ચ ગુણવત્તા અને વધુ પાક મેળવી શકાય છે” આ શબ્દો છે તાજેતરમાં રાજયસ્તરે બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ-૨૦૧૯-૨૦નો એવોર્ડ મેળવનાર પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ માવજીભાઇ વેકરીયાના. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નારણપર ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ વેકરીયાએ તાજેતરમાં જ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી…

Read More