વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના રેલનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ૧૦ કી.ગ્રા. વાસી  પ્રિપેર્ડ ફૂડ,રાઈસ, નુડલ્સ ગ્રેવી ચટણી નાશ કરેલ તથા ૧૧ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ

  • નમુનાની કામગીરી 

       વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના રેલનગર મેઇન રોડ વિસ્તારમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ૨  નમૂના લેવામાં આવેલ :-

(૧) ચોકલેટ બ્રાઉની પેસ્ટ્રી(લુઝ): સ્થળ- સિલ્વર બેકરી & કેક શોપ, શીતલ પાર્ક, RMC વોટર ટેંક ની બાજુમાં, રેલનગર મેઇન રોડ રોડ

(૨) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રી ગાયત્રી ડેરી ફાર્મ – રેલનગર મેઇન રોડ રોડ

  • ખાણીપીણી ના ધંધાર્થિઓની  ચકાસણીની વિગત :-

       વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા.૦૩-૦૨-૨૦૨૨

   રોજ શહેરના રેલનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ()અડારો ફૂડ પાર્સલ – ૧૦ કી.ગ્રા. સંગ્રહ કરેલ વાસી  પ્રિપેર્ડ ફૂડ,રાઈસ, નુડલ્સ ગ્રેવી ચટણી નાશ કરેલ તથા લાયસન્સ બાબતે નોટીસ ()સંત કબીર પાન  & કોલડ્રિંકસ –લાયસન્સ બાબતે નોટીસ ()નાગબાઈ પ્રોવિઝન સ્ટોર લાયસન્સ બાબતે નોટીસ ()શિવ શક્તિ ફ્લોર મીલ લાયસન્સ બાબતે નોટીસ () ખેતલા આપા ટી સ્ટોલ લાયસન્સ બાબતે નોટીસ ()રાધે જનરલ સ્ટોર લાયસન્સ બાબતે નોટીસ ()જય જનરલ સ્ટોર લાયસન્સ બાબતે નોટીસ (૮)પ્રધાનમંત્રી જનૌષધિ લાયસન્સ બાબતે નોટીસ ()જલારામ પ્રોવિઝન સ્ટોર લાયસન્સ બાબતે નોટીસ (૧૦)ગુરુકૃપા એન્ટરપ્રાઈઝલાયસન્સ બાબતે નોટીસ (૧૧)જોગી ડીલક્ષ પાન & કોલડ્રિંકસ લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

           તથા (૧૨)શિવ શંકર સ્ટોર્સ (જલારામ બેકર્સ)(૧૩)શ્રી ગાયત્રી ડેરી ફાર્મ (૧૪)માં આશાપુરા મેડિસિન્સ (૧૫)રામ મેડિસિન્સ (૧૬)શક્તિ ટી સ્ટોલ  (૧૭)સિલ્વર બેકરી & કેક શોપ (૧૮)કિસ્મત પાન (૧૯)જય શક્તિ ડેરી ફાર્મ   (૨૦)શિવ કિરાણા ભંડાર ની  સ્થળ પર ચકાસણી કરેલ.             

  •  ફૂડ સેફ્ટિ ઓન વ્હિલસ વાન સાથે તા.૦૨/૦૨/૨૦૨૨ ના રોજ કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ડેરી ફાર્મ તથા  ફરસાણ ના ધંધાર્થિઓની સ્થળ પર  ચકાસણી હાથ ધરવામાં આવેલજેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા  વેચાણ કરાતા ઘી, દૂધ તથા વપરાશ માં લેવાતા ખાધ્ય તેલ ની TPC વેલ્યુ ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ તથા ૯ કી.ગ્રા. દાજિયું તેલ નાશ કરેલ  તથા ૨ ફુડ બિઝનેસ ઓપરેટર ને નોટિસ આપવામાં આવેલ.
  • ચકાસણી કરેલ ધંધાર્થિઓની વિગત :-

       ફૂડ વિભાગ દ્વારા શહેરના કોઠારીયા રોડ તથા હરિધવા રોડ વિસ્તારમાં આવેલ (૧)યોગેશ્વર ડેરી (૨)પટેલ ફરસાણ & સ્વીટ (૩)મુરલીધર રેસ્ટોરન્ટ & ફરસાણ  (૪)અશોક વિજય ડેરી ફાર્મ (૫)ભાગ્યોદય રેસ્ટોરન્ટ & ફરસાણ (૬)નકલંક ડેરી ફાર્મ (૭)જોલી ગાંઠિયા (૮)જોકર ગાંઠિયા (૯)સત્યમ ડેરી (૧૦)દિલિપ ડેરી ફાર્મ (૧૧)જલ્યાણ ઘી સેન્ટર (૧૨)વરિયા ફરસાણ- વપરાશ માં લેવાતું ૯ કી.ગ્રા. દાજિયું તેલ નાશ તથા નોટિસ આપેલ (૧૩)બાપા સીતારામ ડેરી ફાર્મ (૧૪)જય અંબે ફરસાણ (૧૫)લક્ષ્મી ડેરી & ફરસાણ -નોટિસ આપેલ (૧૬)બરસાના ડેરી ફાર્મ  (૧૭)સ્વામિનારાયણ ડેરી ફાર્મ (૧૮)મુરલીધર ફરસાણ (૧૯)નવનીત ડેરી ફાર્મ (૨૦)ગૌતમ ફરસાણ ની સ્થળ પર  વપરાશ માં લેવાતા ખાધ્ય તેલ ની TPC વેલ્યુ, વેંચાણ માટે રાખેલ દૂધ તથા ઘી ની ચકાસણી કરવામાં આવેલ

  • નમુનાની કામગીરી 

       ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ  ૪ નમૂના લઇ પરીક્ષણ માટે મોકલાવેલ છે:-

  • લેવાયેલ નમૂના ની વિગત :-

(૧)સાઉથ ઇંડિયન સાંભાર (પ્રિપર્ડ, લુઝ): સ્થળ- રાજુભાઇ ઇડલી વાળા:  ઢેબર રોડ વન વે, જ્યુબેલી ચેમ્બર ગ્રા. ફ્લોર શોપ નં, ૧-૨ રાજકોટ

(૨) પ્રેમ પ્રોસેસ્ડ ચીઝ (૧ KG પેક માં થી ): સ્થળ- ભારત ફાસ્ટ ફૂડ – ટાગોર રોડ, વિરાણી સ્કૂલ સામે, નાગર બોર્ડિંગ શોપ નં. -૧  

(૩) ડિલિસિયસ ફેટ સ્પ્રેડ (૧૦૦ ગ્રામ પેક માં થી ): સ્થળ- રવિરાજ  રેફ્રીજરેશન રામાપીર ચોકડી, મારુતિ હૉલ ની બાજુમાં, લાખ ના બંગલા વાળો મેઇન રોડ,

(૪) ઓસ્કરલાઇટ ટેબલ સ્પ્રેડ (૫૦૦ ML પેક માં થી ): સ્થળ- ઓમ ફૂડ પ્રોડક્ટ – રાજેશ હાર્ડ વેર ની બાજુમાં, લક્ષ્મીનગર મેઇન રોડ

Related posts

Leave a Comment