રાજકોટ ખાતે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવા મહાનગરપાલિકાના એકશન પ્લાન વન ડે વન રોડ અંતર્ગત થયેલ ડીમોલિશન

હિન્દ ન્યુઝ, રાજકોટ

   ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવા મહાનગરપાલિકાના એકશન પ્લાન વન ડે વન રોડ અંતર્ગત થયેલ ડીમોલિશન માન. કમિશ્નર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત માન. કમિશ્નર દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૦૩/૨/ર૦ર૨ ના રોજ વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૩ માં સમાવિષ્ટ રેલનગર મેઈન રોડ પર ફૂટપાથ, માર્જિન તથા રોડમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૧૭ સ્થળોએ દબાણ દુર કરી અંદાજે ૧૫૮૨૩ ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે

ક્રમ સ્થળ કરવામાં આવેલ કાર્યવાહીની વિગત
૧ ઓમ કોમ્પલેક્ષ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૨ ખેતલાઆપા ટી સ્ટોલ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૩ ગોકુલ કોમ્પલેક્ષ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૪ મુરલીધર કોમ્પલેક્ષ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૫ રાજેશ્રી કોમ્પલેક્ષ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૬ ભગવતી હોલ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૭ કૌશલરાજ નોવેલ્ટી સ્ટોર પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૮ ગાયત્રી ડેરી પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૯ ખોડીયાર હાર્ડવેર પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૧૦ નીલકંઠ કોમ્પલેક્ષ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૧૧ શ્રીરામ જનરલ સ્ટોર પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૧૨ રામેશ્વર કોમ્પલેક્ષ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૧૩ ડો. સંજીવ જાની પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૧૪ ચામુંડા ઓટો ગેરેજ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૧૫ રામ કોમ્પલેક્ષ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૧૬ ભક્તિ કોમ્પલેક્ષ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૧૭ શ્રીજી કોમ્પલેક્ષ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના સીટી એન્જીનીયર તેમજ સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

Related posts

Leave a Comment