રાધનપૂર ખાતે સર્જાયો અકસ્માત

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર થી ગોચનાદ પુલ ઉપર આજે વહેલી સવારે થયો અકસ્માત, ૨ ધાયલ વાહનો ની લાંબી કતાર જોવા મળી. રાધનપુ૨ થી મહેસાણા રોડ પર આજે સવારે ગોચનાદ નજીક પુલ ઉપર ટ્રેકટર ને ટ્રક ચાલકે પાછળ થી ટકકર મારતાં સર્જાયો અકસ્માત, અકસ્માતમાં ૨ લોકો ધાયલ થયા હતા અને ૧૦૮ માં સારવાર અર્થે તાત્કાલિક રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. આ અક્સ્માત સર્જાતા પુલ ની જગ્યા ઉપર થયેલ અક્સ્માત પમેલા વાહનો રોડ બ્લોક થતાં અવર જવર કરતા વાહનો ની ખૂબ લાંબી લાઈનો જોવા મળી હતી, જેમાં બસો માં…

Read More

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને ભાવનગરની નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ આજે સાંજે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં તેમણે નગરપાલિકાઓના પડતર પ્રશ્નો તથા તેના નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં કચરાનો નિકાલ, એસ.ટી.પી. દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરવાની યોજનાઓ, નગરપાલિકાઓને વૈકલ્પિક સ્ત્રોતથી પાણી પૂરું પાડવાની યોજનાઓ વિશે વિગતે સમીક્ષા હાથ ધરી હતી. મંત્રીએ સ્વનીધિ યોજના, મહિલા ઉત્કર્ષ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ યોજના, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જેવી યોજનાઓની…

Read More

આજના યુવાઓ એ સર્વોત્તમ ભારતનું ભવિષ્ય છે : મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર

હિન્દ ન્યુઝ, મોડાસા રાજ્ય સરકાર દ્વારા આયોજીત તા.૨૫ થી ૩૧ ડીસેમ્બર સુધી સુશાસન સપ્તાહના ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં “ગુડ ગવર્નન્સ ડે”ની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જીલ્લાના યુવાઓને રોજગાર એપ્રેન્ટિસપ એનાયત પત્રો તથા ઈ-શ્રમ કાર્ડના નોંધણી પત્રોનું વિતરણ કરાયું. આ પ્રસંગે યુવાઓને પ્રોત્સાહિત કરતા મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતમાતાનો નારો એ દેશને આઝાદી આપવાનો નારો છે. પક્ષીઓ, પ્રાણીઓ તેમજ મનુષ્યને ધરતી માતાના આશ્રયની…