રાધનપૂર ખાતે સર્જાયો અકસ્માત

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર થી ગોચનાદ પુલ ઉપર આજે વહેલી સવારે થયો અકસ્માત, ૨ ધાયલ વાહનો ની લાંબી કતાર જોવા મળી. રાધનપુ૨ થી મહેસાણા રોડ પર આજે સવારે ગોચનાદ નજીક પુલ ઉપર ટ્રેકટર ને ટ્રક ચાલકે પાછળ થી ટકકર મારતાં સર્જાયો અકસ્માત, અકસ્માતમાં ૨ લોકો ધાયલ થયા હતા અને ૧૦૮ માં સારવાર અર્થે તાત્કાલિક રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. આ અક્સ્માત સર્જાતા પુલ ની જગ્યા ઉપર થયેલ અક્સ્માત પમેલા વાહનો રોડ બ્લોક થતાં અવર જવર કરતા વાહનો ની ખૂબ લાંબી લાઈનો જોવા મળી હતી, જેમાં બસો માં બેઠેલ પેસેન્જરો ઘણા સમય થી ટ્રફિક માં હોઈ ચાલતા લોકો જોવા મળ્યા હતા, આ અકસ્માત ના લીધે ચો તરફ ૧૦ કિલોમિટર જેટલી ટ્રાફિક ના દૃશ્યો જોવા મળ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment