हिन्द न्यूज़, दिल्ली भ्रामरी शब्द भ्रमर से लिया गया है, जिसका अर्थ है भौंरा। इस प्राणायाम के अभ्यास के दौरान निकलने वाली ध्वनि भौंरे के गुंजन जैसी होती है, इसीलिए इसे भ्रामरी प्राणायाम कहा जाता है। भ्रामरी प्राणायाम का अभ्यास व्यक्ति को तनाव से मुक्त करता है तथा चिंता, क्रोध और मानसिक अतिसक्रियता को कम करने में सहायक होता है। भौंरे जैसी ध्वनि का प्रतिध्वनिक प्रभाव मस्तिष्क और तंत्रिका तंत्र के लिए अत्यंत लाभकारी माना गया है। यह एक महत्वपूर्ण शांतिकारक प्राणायाम है, जो तनाव संबंधी विकारों के प्रबंधन…
Read MoreCategory: Health
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા ખાતે વિકાસ સપ્તાહ – ૨૦૨૫ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને ‘પોષણ સંગમ દિવસ’ની ભવ્ય ઉજવણી!
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકે પોષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને સ્વસ્થ બાળપણ થકી જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે તેવો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ગામના તેજસ્વી બાળકો અને તેમના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરોને પ્રેરણા આપતા અને શ્રેષ્ઠ કામગીરી બદલ ‘માતા યશોદા એવોર્ડ’ પ્રાપ્ત થયેલા બહેનો તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલ કિશોરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અંતે, માનનીય જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત તમામ…
Read Moreગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ સુપર સ્પેશ્યાલિટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સેવાઓનો ફલક વધારી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં સમય સાથે અત્યાધુનિક પી.એમ.એસ.એસ.વાય અને મેટરનિટી અને ચાઈલ્ડ હોસ્પિટલ સૌરાષ્ટ્રના દર્દીઓની સારવાર તથા સેવામાં અગ્રેસર રહી છે. સમગ્ર ગુજરાતના દર્દીઓને ખુબ જ ઓછા દરે શ્રેષ્ઠ સેવા પુરી પાડતી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ સુપર સ્પેશ્યાલિટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સેવાઓનો ફલક વધારી રહી છે. વિકાસ પુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને ૨૪ વર્ષ પૂર્ણ થતાં વિકાસ સપ્તાહની ઉજવણી હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે રાજકોટને તેમના દ્વારા અપાયેલી એઇમ્સ રૂપી દેનને કેમ ભૂલી શકાય? રાજકોટ ખાતે કાર્યરત ગુજરાતની પ્રથમ અને એક માત્ર એઇમ્સની…
Read More‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત SRPF જૂથ-૧૭, ચેલા ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત SRPF જૂથ-૧૭, ચેલા ખાતે જવાનો અને તેમના પરિવારજનો માટે એક વિશેષ આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. એસ.આર.પી.એફ. જૂથ-૧૭ ચેલાના સેનાપતિ શ્રીમતી કોમલ વ્યાસના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં જવાનો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓ સહિત પરિવારના કુલ ૧૬૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. ડી.વાય.એસ.પી. એમ.બી. જુડાલ અને ડી.વાય.એસ.પી. એન.એમ. પટેલે આ શિબિરને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય…
Read Moreજામનગરની શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ દ્વારા આયોજિત 22 કેમ્પમાં 26000 થી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો
“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત હિન્દ ન્યુઝ, જામનગર શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમ્યાન રાજ્યવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત આરોગ્ય સેવાઓ અને જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓના આરોગ્યની ચકાસણી, સમયસર સારવાર, તેમજ સમાજમાં પરિવાર સશક્તિકરણનો સંદેશ પહોંચાડવાનો હતો. અભિયાન દરમ્યાન શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 22 સ્ક્રિનિંગ અને સ્પેશિયાલિટી કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાંથી 13 કેમ્પ જી.જી.…
Read Moreમાંડલના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, માંડલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમદાવાદ દ્વારા માંડલ તાલુકાના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે એચ આર ટી 5 યોજના અંતર્ગત બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેન્ટ અને ઉધરોજપુરા ગામની 85 જેટલી મહિલાઓએ આ માહિતીસભર તાલીમનો લાભ મેળવ્યો હતો. તાલીમાર્થી બહેનોને તાલીમને અનુરૂપ ફળ અને શાકભાજી પરિરક્ષણની વિવિધ પદ્ધતિઓ, પ્રિઝર્વેટિવ વિશે જરૂરી સમજ આપીને તેના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમ્યાન તાલીમાર્થી બહેનોએ ખજૂરના લાડું, બીટના લાડું, આદુ – લીંબુ શરબત, મિક્ષ ફ્રૂટ જામ, કાચા પપૈયાની તૂટી ફુટી, ટામેટા કેચઅપ સહીતની…
Read Moreપોષણ માહ – ૨૦૨૫ અંતર્ગત દાહોદ જિલ્લાની દાહોદ ઘટકની આંગણવાડી કેન્દ્રોમાં ટિફિન સ્પર્ધા કાર્યક્રમો યોજાયો હતો
હિન્દ ન્યુઝ, દાહોદ પોષણ માહ – ૨૦૨૫ના ભાગરૂપે દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત દાહોદ જિલ્લાનાં દાહોદ ઘટક ૧ ની આંગણવાડીમાં હેલ્ધી ટિફિન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ઘરેથી પોષણ યુક્ત વાનગી બનાવીને આંગણવાડી કેન્દ્ર ઉપર…
Read More‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત ગાંધીધામ તથા ચિત્રોડ ખાતે યોજાયેલ મેડીકલ કેમ્પનો લાભાર્થીઓએ લાભ લીધો
‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓના આરોગ્યને મજબૂત બનાવવા માટે “સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત ગાંધીધામ તથા પી.એચ.સી.ચિત્રોડ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંધીધામ – ૩ અને પી.એચ.સી.ચિત્રોડ ખાતે “સ્વસ્થ નારી– સશક્ત પરિવાર” પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેવી કે આયુષ્માન કાર્ડ, કેન્સર સ્ક્રીનિંગ, હીમોગ્લોબીનની તપાસ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર, ANC તપાસ, Immunization, NCD Screening, Eye Screening, હાડકાની બિમારીની તપાસ, Suspected TBના દર્દીના Chest X-ray સહિતની કામગીરી કરવામાં આવી હતી.…
Read More‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત મહિલા તથા કિશોરીઓને વજન, ઊંચાઇ, હિમોગ્લીબીનની તપાસ સાથે માસિક સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવી
‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છમાં શહેર તથા ગામોમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો મહિલા, તરૂણીઓએ લાભ લીધો હતો. પોષણમાસ ૨૦૨૫ની ઉજવણી અન્વયે બાળ કેન્દ્ર ખાતે કુપોષિત બાળકોના વાલીશ્રીને પોષણ યુક્ત ખોરાક, કુપોષણ સાથે બાળકોને મળતી સુવિધાઓની વિશેષ માહિતી અપાઈ હતી. કેમ્પમાં કિશોરીઓનું વજન, ઊંચાઇ, હિમોગ્લીબીન સહિતની તપાસ સાથે માસિક સ્વચ્છતા વિશે જાગૃતી લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. …
Read Moreઅતિ-કુપોષણમાંથી તંદુરસ્ત બાળપણ તરફ – આદિતીની પ્રેરણાદાયક સફર
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના ડેસર-૩ આંગણવાડી કેન્દ્રની નાનકડી આદિતી પરમાર ક્યારેક માત્ર ૧ વર્ષની ઉંમરે ગંભીર કુપોષણના જોખમમાં હતી. વજન હતું માત્ર ૫.૨ કિલોગ્રામ – બાળપણ જોખમમાં હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ આદિતીને ખાસ સારવાર અને પોષણયુક્ત આહાર મળ્યો. માત્ર ૧૪ દિવસમાં જ ચમત્કારિક બદલાવ – વજન વધીને ૭.૮ કિલોગ્રામ થયું અને આદિતી કુપોષણના લાલ ઝોનમાંથી બહાર આવી, હવે લીલા (સામાન્ય) ગ્રેડમાં છે. રાજ્ય સરકારે બાલ શક્તિ પેકેટો આપવાની પહેલ કરી છે જેથી વડોદરા જિલ્લાના ૯૭ આંગણવાડી કેન્દ્રોમાં હજારો બાળકોને યોગ્ય પોષણ મળી રહે…
Read More