નવી સુવિધાઓ, નવી ઝડપ અને વિકાસના નવા અવસરો

હિન્દ ન્યુઝ, બીલીમોરા

         કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના વરદ્હસ્તે તથા રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બીલીમોરા ખાતે “અંબિકા નદી પર મેજર બ્રિજ”નું ખાતમુહૂર્ત.

       બીલીમોરા અને નવસારી કાંઠા વિસ્તારના અનેક નાગરિકોને આ બ્રિજ ઉપયોગી થશે. આ બ્રિજથી રોજિંદી અવરજવર સરળ બનશે, રોજગારની તકો વધશે તેમજ વિકાસને ગતિ મળશે.

Related posts

Leave a Comment