વલસાડ જિલ્લાના એનએસએસ વિદ્યાર્થીઓ માટે યુવા આપદા મિત્રની તાલીમનો સુરતના વાવ ખાતે શુભારંભ

હિન્દ ન્યુઝ, વલસાડ 

જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક કક્ષાએ સ્વયંસેવકોનું માળખુ ઉભુ કરાયું 

નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમાએ સુરતના વાવ ખાતે તાલીમ સ્થળનું નિરિક્ષણ કરી પ્રોત્સાહન આપ્યું 

સુનામી,પુર, ભુકંપ, ઓદ્યોગિક અકસ્માત, સ્નેક બાઈટ, ફાયર સેફટી અને સીપીઆર સહિતની તાલીમ અપાઈ રહી છે

Related posts

Leave a Comment