૬૬ કે.વી. મોલવણ સબસ્ટેશનના કારણે માંગરોળ તાલુકાના ૯ ગામોના ૧૭૮૨ થી વધુ વીજગ્રાહકોને પૂરતો અને સાતત્યપૂર્ણ વીજળી પૂરવઠો મળી શકશે

હિન્દ ન્યુઝ, સુરત 

    માંગરોળ તાલુકાના પાલોદ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. દ્વારા રૂ.૧૪.૬૬ કરોડના ખર્ચે ૬૬ કે.વી. મોલવણ સબસ્ટેશનનું લોકાર્પણ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાહોલ-કીમ-માંડવી રોડ પર રૂ.૩૩ લાખના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઈન, પાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Related posts

Leave a Comment