મેટ્રોની સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   તા. 27/04/2025થી મેટ્રોની સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે અને તેની સાથે નીચે મુજબના નવા સાત સ્ટેશનો પણ કાર્યરત થશે : GMRC

1. કોટેશ્વર રોડ

2. વિશ્વકર્મા કોલેજ

3. તપોવન સર્કલ

4. નર્મદા કેનાલ

5. કોબા સર્કલ

6. સેક્ટર-10A

7. સચિવાલય

મેટ્રો ટ્રેનના સમય અંગેની વિગતો વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર શનિવારથી દર્શાવવામાં આવશે.

Related posts

Leave a Comment