પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ૧લી ‘CISF ક્રિકેટ પ્રીમિયર લીગ’નો પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, સુરત

     એરપોર્ટ એજન્સીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે CISF યુનિટ ASG સુરત એરપોર્ટના નેજા હેઠળ CISF યુનિટ KGPP કવાસ અને CISF યુનિટ ONGC હજીરાના સહયોગથી તાઃ૩૦ માર્ચથી ૮ એપ્રિલ દરમિયાન CISF ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાઈ રહી છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે કરણી માતા મંદિર ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

Related posts

Leave a Comment