સાંસદ મિતેષભાઈ દ્વારા ઓડ‌ નગરપાલિકામાં રસ્તાનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું 

હિન્દ ન્યુઝ, આણંદ 

આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને ઓડ નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ પાલિકાના સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું 

    આણંદના ઓડ શહેરમાં તા – ૩૧ના રોજ સરકારી દવાખાના થી શીલી માર્ગને જોડતાં રસ્તાનું નવીનીકરણ ૪૮ લાખ રુપીયા થી વધુ ના ખર્ચે ૩૧૦ મીટર રોડ નું નવીનીકરણ કરવામાં આવશે.

આ પ્રસંગે ઓડ નગરપાલિકા પ્રમુખ સંજય પટેલ,ઉપપ્રમુખ કેતન રાઓલજી, ઓડ શહેર ભાજપ પ્રમુખ હિરેન પટેલ,કારોબારી કિરીટ અહીમકર, નગરપાલિકાના સૌ કાઉન્સિલો, સંગઠનનાં હોદ્દેદારો, નગરપાલિકા સ્ટાફમિત્રો, આગેવાનો, પ્રજાજનોની ઉપસ્થિતીમાં કાર્યકમ કરવામા આવ્યો.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની 

Related posts

Leave a Comment