હિન્દ ન્યુઝ, માંડવી
માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની પોલિસ કોન્સ્ટેબલ તથા PSIની શારીરિક કસોટીની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો માટે જાગૃતિ સેમિનાર યોજાયો.
ઘડિયાળના કાંટા અને સમયની પ્રત્યેક પળ આપણા કાર્યપંથ પર ઝડપથી આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે
અકલ્પનીય શક્તિ ધરાવતો સમય માણસને મહેનત અને પ્રયત્નો દ્વારા સફળતા પ્રાપ્ત કરાવવાનો શ્રેષ્ઠ મંચ આપે છે : આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
