હિન્દ ન્યુઝ, સુરત
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર-સુરત અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-નવી દિલ્હી દ્વારા હજીરાની ઓઈલ કંપનીઓ ખાતે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રીલ યોજાઈ
ભુકંપના કારણે હજીરાની IOCL, BPCL અને HPCLના પેટ્રોલિમય સ્ટોરેજ ટેન્કોમાંથી પેટ્રોલિયમ લીકેજ થયું