કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગ્રામ પંચાયતોમાં. સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ પિયુષ ફુલજલે નિરાકાર ના આદેશ અને માર્ગદર્શન હેઠળ નવા કાયદાઓ ની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ 

હિન્દ ન્યુઝ, દીવ 

    દેશમાં 1લી જુલાઈ 2024 થી અમલમાં આવેલ ત્રણ કાયદાઓની જાણકારી માટે ગ્રામ પંચાયતોમાં એક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વણાકબારા કોસ્ટલ પોલીસના ઇન્ચાર્જ નિલેશ કાટેકર ઉપયોગી માર્ગદર્શન આપ્યું કસ્ટર ઇન્ચાર્જ દ્વારા ચાલી રહેલ ઇન્ડિયન પીનલ કોડ IPC ની જગ્યાએ આજથી અમલમાં આવી રહેલ ભારતીય ન્યાય સહિતા બાબત પ્રાથમિકતા જાણકારી આપી હતી. આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડીયન્સ એક્ટની જગ્યાએ ભારત સરકાર દ્વારા ત્રણ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે એને બ્રિટિશ કાલ દરમિયાન તેમના કાયદાઓમાં દંડની પ્રાથમિકતા હતી. જ્યારે હવે લોકોને ન્યાય મળે તે માટે રાધા ને આપવામાં આવ્યું છે.

પીએસઆઇ નીલેશ કાટેગરે વધુમાં જણાવ્યું કે, સગીર સાથે અપરાધમાં હવે લિંગ નો ભેદ દૂર કરવામાં આવ્યો છે અને જો કોઈ સગીર કિશોર સાથે દુષ્કર્મ કરવામાં આવે તો તે કિશોરી સાથેના આપરાત જેટલો જ ગંભીર ગુનો ગણવામાં આવ્યો છે હવે સમય મર્યાદામાં ન્યાય મળે તેવી પણ વ્યવસ્થા કરાઇ છે આ પ્રસંગે પંચાયતના સરપંચો ઉપસરપંચ સભ્ય ખાસ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.  

રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ


Advt.

 

Related posts

Leave a Comment