નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન 2.0 અંતર્ગત વેરાવળના જાહેરમાર્ગોની સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન‘ અંતર્ગત વેરાવળ શહેરના મેઇન રોડ તેમજ નમસ્તે થી ટાવર રોડ, પ્રભાસ પાટણ સેન્ટમેરી સ્કુલવાળો રોડ, ૮૦ ફુટ રોડ, ૬૦ ફુટ રોડ, રાજેન્દ્ર ભુવન રોડ સહિત જાહેરમાર્ગોની સફાઇ કામગીરી કરવામાં આવી હતી.


Advt.

 

Related posts

Leave a Comment