કોડીનાર નગરપાલિકાના દ્વારા શહેરના મેઇન બજારના રસ્તાની સાફ સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના મેઈન બજારના રસ્તાની સાફ સફાઈ કરવામાં આવી હતી.

“સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના મેઇન બજારના રસ્તાઓની સાફ સફાઇ કરવામાં આવી હતી તથા લેગસી વેસ્ટના નિકાલની કામગીરી કરાઈ હતી

Related posts

Leave a Comment