દિયોદર માર્કેટ સમિતિ માં ડિરેક્ટર તરીકે વરણી

હિન્દ ન્યૂઝ, દિયોદર,

દિયોદર ગ્રામ પંચાયત માં પંચાયત ના સભ્ય ને દિયોદર માર્કેટ યાર્ડ સમિતિ માં ડિરેક્ટર તરીકે ઠરાવ કરવા અંગે બેઠક યોજાઇ હતી. જેમાં દિયોદર ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા ની દિયોદર માર્કેટ સમિતિ માં ડિરેક્ટર તરીકે નો ઠરાવ સર્વાનુમતે પસાર થતા ઉપસ્થિત સૌએ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી અને શુભકામનાઓ પાઠવી હતી.

રિપોર્ટર ; પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment