કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ગીર સોમનાથ જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  બી.વી.લિંબાસિયા દ્વારા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ગુજરાત પોલીસ અધિનિયમ૧૯૫૧ની કલમ ૩૭(અન્વયે જાહેરનામા અનુસાર શસ્ત્રદંડાતલવારભાલાચપ્પુલાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થાય તેવી વસ્તુઓ  જઈ શકે નહીંપથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકી શકે તેવા યંત્રો તેમજ સાધનો લઈ જવા નહીંવ્યક્તિઓ અથવા શબ તેમજ આકૃતિઓ તેમજ પૂતળા દેખાડવા નહીંઅપમાન કરવાના ઈરાદાથી બિભત્સ સૂત્રો પોકારવા તેમજ અશ્લીલ ગીતો ગાવા નહીંસુરૂચિ તેમજ શાંતિનો ભંલઈગ થાય તેવા હાવભાવચેષ્ટા કરવી નહીં અને ચિત્રોપ્લેકાર્ડ તેમજ અન્ય વસ્તુઓ કરવી નહીં.

સરકારની નોકરીમાં કામ કરતા અધિકારીઓને ફરમાવ્યા હોય અને હથિયાર લઈ જવાની ફરજ હોયશારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની તેમજ શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી હોય તેમજ ખેડૂતો ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જવાની હાડમારી ન થાય અને રોજીંદુ કામ કરી શકે તેવી વ્યક્તિઓને જાહેરનામું લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિને પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(મુજબ એક વર્ષ સુધીની સખત કેદ તેમજ દંડની જોગવાઈ તેમજ કલમ ૧૮૮ અનુસાર ગુનો સાબિત થયે એક માસની સાદી કેદ અને રૂ.૨૦૦નો દંડ તેમજ માનવજીવનને અથવા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે તો ૬(માસ સુધીની કેદ અને રૂ.૧૦૦૦ સુધીના દંડને શિક્ષા પાત્ર થશેઆ જાહેરનામું તા.૧૪/૧૧/૨૦૨૨થી ૩૦ દિવસ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment