હિન્દ ન્યુઝ, ગાંધીનગર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ :
ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બની ‘સહકારથી સમૃદ્ધિ’નું વિઝન સાકાર કરશે વડાપ્રધાનના ‘સહકાર સે સમૃદ્ધિ’ મંત્રને અનુસરી સહકારી ક્ષેત્ર દેશના વિકાસમાં મહામૂલું યોગદાન આપશે – કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના બાજીપુરાના આંગણે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સહકારિતાએ ગુજરાતમાં વિકાસના નવા કિર્તિમાનો સર કર્યા છે ‘વિના સહકાર નહી ઉદ્ધાર’ના મંત્રની ભાવના આગામી સમયમાં ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરશે – સહકારમંત્રીના હસ્તે વર્ચ્યુલી… સુમુલ ડેરીના નવનિર્મિત ‘સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટ’નું ઉદ્દઘાટન નવી પારડી ખાતે આધુનિક ‘બટર કોલ્ડ સ્ટોરેજ’ તથા ‘પાવડર વેરહાઉસ’નું ભૂમિપૂજન ‘સુમુલ બાયો કમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતર ઉત્પાદન એકમ’, ‘સુમુલ ફર્ટીકેર ગોલ્ડ બોલસ’ અને ‘સુમુલ ન્યુટ્રીમિલ્ક ફીડ-સપ્લીમેન્ટસ” ઉત્પાદન એકમોનું ઉદ્દઘાટન – દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકારી પ્રવૃત્તિઓના સ્વર્ગ સમા દક્ષિણ ગુજરાતના સહકારી માળખાની સરાહના કરી – આઝાદીનું અમૃતવર્ષ સંકલ્પ વર્ષ બન્યું છે
સહકારી ક્ષેત્રને મજબૂત કરવા સંકલ્પબદ્ધ થવા સહકાર મંત્રી અમિતભાઈ શાહનું આહ્વાન