રાજ્યમાં સરકારી હોસ્પીટલો સહિત અનેક જગ્યાએ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી ૪૦૦ મેટ્રીક ટન જેટલા નવા ઓક્સિજન માટેની ક્ષમતા પ્રાપ્ત કરી છે : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, ગોધરા

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગોધરા પોલીસ પરેડ ગ્રાંઉન્ડ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ ઉજવણી કરાઇ

જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉમંગ-ઉત્સાહ સાથે નાગરિકો જોડાયા : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ

 કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે

 તાજેતરમાં જ ૨૦૦૦ નવા વેન્ટિલેટરની ખરીદી, ૩૦૦૦ નર્સોની ભરતી કરવામાં આવી

 રાજ્યમાં પોણા ચાર કરોડ લોકોએ વિનામૂલ્યે વેક્સિન લઇને સુરક્ષિત બન્યાં છે

 રોજનાં ત્રણ લાખથી વધુ લોકોને વેક્સિન અપાઇ રહી છે

 રાજ્ય સરકારે કરોડો રૂપીયાના અનાજની ખરીદી કરી ખેડૂતોના હિતને સવોચ્ચ પ્રાથમિકતા આપી

 રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ કાયદાઓ લાવી રાજ્યને સુરક્ષા-સલામતી-શાંતિ તરફ અગ્રેસર કર્યું

Related posts

Leave a Comment