રાજકોટ,
રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ ટ્રાફિક પી.આઇ. સુખવિન્દરસીંગ ગડુ દ્વારા બજરંગવાડી વિસ્તારમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ. માસ્ક પહેરો. પાન-ફાકી ખાઈને થુકશૂં નહિ તથા બિનજરૂરી બહારના નીકળવા સૂચનાઓ આપવામાં આવી તથા બિનજરૂરી બહાર નીકળવા વાળા લોકોના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. તેમજ પી.આઇ. ગડુ તેમના સ્ટાફના માણસો સાથે બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉન દરમિયાન સધન પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ