રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સમગ્ર કેમ્પસને સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝ કરવામાં આવેલ હતું

રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સમગ્ર કેમ્પસને સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝ કરવામાં આવેલ હતું

રાજકોટ,

રાજકોટ શહેર કોરોના વાઈરસની મહામારીની આ પરિસ્થિતિમાં આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાજકોટ શહેર મહાનગરપાલિકાના ઉપક્રમે સમગ્ર કેમ્પસને સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝ કરવામાં આવેલ હતું. આ સમગ્ર પ્રક્રિયાનું માન. ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી એ રૂબરૂ ઉપસ્થિત રહી નીરીક્ષણ કર્યું હતું.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment