ભરૂચમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી : શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા કક્ષાના પારિતોષિકોથી સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ભરૂચ           ભરૂચ – શનિવાર – ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ‘શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં આત્મીય સંસ્કાર હૉલ, ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા.

Read More

કપરાડામાં “પોષણ ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, વલસાડ     વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આઇસીસીએસ ઘટક-૧,૨,૩ માં “પોષણ ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૭ સેજાઓ દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં રજૂ કરવામાં આવી હતી.   આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પૌષ્ટિક આહાર, મિલેટસ તથા આંગણવાડીમાંથી મળતા ટી.એચ. આર.ના પોષણ મૂલ્ય અંગે જન જાગૃતિ કેળવવાનો હતો.આ હરીફાઇમાં ૧૭ સેજાના કાર્યકર બહેનોએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રતિ સેજા ૯ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આમ, અંદાજીત ૧૫૦ વાનગીઓ નિદર્શનમાં મુકાઈ હતી. જેમાં મિલેટ્સ તથા ટી.એચ.આર ની વાનગી અને પ્રાદેશિક થાળી રજુ કરવામાં આવી હતી.…

Read More

केंद्रीय मंत्री डॉ. जीतेंद्र सिंह ने 19वें अंतरराष्ट्रीय पृथ्वी विज्ञान ओलंपियाड (IESO) 2026 में 9 पदकों के साथ ऐतिहासिक सर्वश्रेष्ठ प्रदर्शन करने वाली ‘टीम इंडिया स्कूल बच्चों’ का किया सम्मान

हिन्द न्यूज़, दिल्ली पृथ्वी विज्ञान मंत्रालय के केंद्रीय मंत्री (स्वतंत्र प्रभार), डॉ. जीतेंद्र सिंह ने आज पृथ्वी भवन, लोधी रोड, नई दिल्ली में आयोजित एक विशेष सराहना और प्रोत्साहन बैठक में 19वें अंतरराष्ट्रीय पृथ्वी विज्ञान ओलंपियाड (IESO) 2026 के विजेता, प्रतिभाशाली ‘टीम इंडिया स्कूल बच्चों’ का सम्मान किया और उनसे संवाद किया। इस असाधारण उपलब्धि की सराहना करते हुए, डॉ. जीतेंद्र सिंह ने इन युवा उपलब्धिधारकों पर अत्यंत गर्व व्यक्त किया और विजेताओं, उनके गर्वित माता-पिता और उनके संबंधित विद्यालयों को राष्ट्र को वैश्विक सम्मान दिलाने के लिए बधाई दी।…

Read More

અમરેલીથી આફ્રિકા સુધી શિક્ષણનો સેતુ રચતા નવતર વિચારના શિક્ષક કેવલ મહેતા

હિન્દ ન્યુઝ, અમરેલી    વર્ગખંડની ચાર દીવાલોથી આગળ વધીને વિદ્યાર્થીઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને નવતર વિચારોને વિશ્વ ફલક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અમરેલીના શિક્ષક કેવલ મહેતા. ‘શિક્ષાસ્ટોરીઝ’ ડિજિટલ માધ્યમ દ્વારા ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના અવનવા પ્રયોગો, સંઘર્ષ અને પ્રેરણાદાયી શિક્ષણયાત્રાઓને લાખો લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની સાથે વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મક વિચારસરણી અને રાષ્ટ્રનિર્માણની ભાવના કેળવવા માટે પણ તેઓ સતત કાર્યરત છે. અમરેલીથી શરૂ થયેલી તેમની શિક્ષણયાત્રા હવે આફ્રિકાની શાળાઓ સુધી પહોંચી છે, જ્યાં શિક્ષણ પદ્ધતિ, જીવનકૌશલ્ય અને…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન

‘સ્વચ્છતા સે સ્વાગત’ હિન્દ ન્યુઝ,       ગોત્રી તળાવ અને આસપાસના વિસ્તારમાં સફાઈની સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વડોદરા ખાતે આગામી તા. 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ અભિયાન યોજવામાં આવી રહ્યું છે; સાથે જ હરિયાળું અને સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

Read More

દાહોદ જિલ્લામાં તા.૨૨ ના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તેમજ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત ફરીયાદ યોજાશે

હિન્દ ન્યુઝ, દાહોદ    સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, દાહોદ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ સપ્ટેમ્બરના મંગળવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી યોજવામાં આવશે. તેમજ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત ફરીયાદ યોજાશે.  અરજદારોએ આગામી તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરીના…

Read More

દાહોદ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાલુકા સંકલન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકા કક્ષાએ તાલુકા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટીબી રોગના નિયંત્રણ, વહેલી તકે નિદાન, સારવાર તથા ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ટીબીના લક્ષણો અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ નાગરિકોને આહવાન કરવામાં આવ્યું હતું કે, બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી રહેતી ઉધરસ, તાવ, વજનમાં ઘટાડો, રાત્રે પરસેવો આવવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ટીબીની તપાસ કરાવવી, જેથી રોગનું વહેલું નિદાન થઈ…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, વડોદરા      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના વડોદરા પ્રવાસના અનુસંધાને જિલ્લા પ્રશાસન દ્વારા વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર ગામોના નિર્માણના ઉદ્દેશ્ય સાથે ગ્રામ પંચાયતો દ્વારા સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે સમગ્ર તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.  વિશેષ સેવા અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના અંદાજે ૨૫૦ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. આ…

Read More

અમદાવાદ સિવિલનું ભારણ ઘટાડવા સોલા GMERSમાં સ્થાયી તબીબી મંડળની રચના

હિન્દ ન્યુઝ, અમદાવાદ  🔹 નવી વ્યવસ્થા હેઠળ શિક્ષણ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને તબીબી કારણોસર બદલી અથવા કક્ષા બદલી માટે જરૂરી પ્રમાણપત્ર સોલા GMERS હૉસ્પિટલ ખાતે મળી શકશે 🔹 સોલા GMERS ખાતેના નવા મંડળમાં ત્રણ સભ્યો રહેશે, તેના અધ્યક્ષ તરીકે સિવિલ સર્જન અથવા મેડિસિનના સિનિયર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે 🔹 નવી વ્યવસ્થા હેઠળ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાના આવા કર્મચારીઓનું તબીબી પરીક્ષણ સોલા GMERSના સ્થાયી મેડિકલ બોર્ડ દ્વારા કરવામાં આવશે; આ 8 જિલ્લાઓ સિવાયના કર્મચારીઓ માટે…

Read More

રાજ્યના આદિવાસી વિસ્તારના ધાર્મિક પ્રવાસનને મળશે વધુ વેગ

હિન્દ ન્યુઝ, નર્મદા  ➡️ દેવમોગરા ખાતે શ્રી યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ રૂપિયા 13.02 કરોડના પ્રોજેક્ટની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપી મંજૂરી ➡️ ફેઝ – 2 હેઠળ ટ્રસ્ટની જગ્યામાં ધર્મશાળા તથા શ્રી યાહામોગી માતાજી મંદિરના ગર્ભગૃહના રિનોવેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે ➡️ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ શ્રી યાહામોગી માતાજી મંદિર, દેવમોગરા આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે; આ વિકાસ કામગીરીથી દેવમોગરા ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ તથા મંદિર પરિસરની સુવિધાઓમાં વધારો થશે.

Read More