હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક ઠેકાણે માટી ધસી પડવાના બનાવ બન્યા હતા. જેમાં કપરાડા તાલુકાના તિસ્તરી જંગલ ગામમાં ડુંગર પરથી માટી ધસી પડવાને કારણે એક મહિલાનું મોત થયું હતું જયારે એક મહિલાને ઈજા થતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગત મુજબ, કપરાડા તાલુકાના તિસ્કરી જંગલ ગામે કોસીમપાડા ફળિયામાં ડુંગર પરથી માટી ધસી પડતા ૫૫ વર્ષીય લાડકીબેન સીતાભાઈ થોટગા દબાઈ જવાને કારણે મોતને ભેટ્યા હતા. જ્યારે તેમની સાથે ફૂલીબેન દિનેશભાઈ બાતરીને પગમાં ઈજા થતા સારવાર અર્થે…
Read MoreDay: July 23, 2026
વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કર્યુ
હિન્દ ન્યુઝ, વલસાડ અસરગ્રસ્તોને સમયસર શેલ્ટર હોમમાં રહેવા, જમવા સહિત આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે સૂચન કર્યુ વલસાડ જિલ્લામાં પૂર જેવી સ્થિતને પગલે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વલસાડ આવી પહોંચ્યા હતા અને ટીમ સાથે છીપવાડ ગરનાળાના પુલ ઉપરથી છીપવાડ દાણાબજારની માહિતી મેળવી હતી. ત્યારબાદ ઔરંગા નદીના મોટા પુલ પાસે પહોંચી બંને કાંઠે વહેતી ઔરંગા નદીના પગલે નીચાણવાળા ક્યાં ક્યાં વિસ્તારમાં પાણી ભરાયા અને કેટલા લોકોનું સ્થાળંતર કરવામાં આવ્યું તે અંગેની માહિતી મેળવી અસરગ્રસ્તોને રહેવા, જમવા અને આરોગ્યને…
Read More