हिन्द न्यूज़, दिल्ली युवा कार्यक्रम एवं खेल मंत्रालय के अंतर्गत मेरा युवा भारत (माय भारत) ने दिल्ली विश्वविद्यालय के श्री राम कॉलेज ऑफ कॉमर्स में “नारी शक्ति: विकसित भारत की आवाज़ – समावेशी लोकतंत्र को सशक्त बनाना” विषय पर महिला युवा संसद का सफल आयोजन किया। कार्यक्रम की शुरुआत वंदे मातरम् के गायन के साथ हुई, जिसने पूरे कार्यक्रम को देशभक्ति और प्रेरणादायक वातावरण से ओत-प्रोत कर दिया। केंद्रीय युवा कार्यक्रम एवं खेल तथा श्रम एवं रोजगार मंत्री डॉ. मनसुख मांडविया ने मुख्य अतिथि के रूप में कार्यक्रम…
Read MoreMonth: April 2026
ડો. આંબેડકરનો સામાન ડૂબી ગયો અને સયાજીરાવ ગાયકવાડે ‘હુજૂર હુકમ’ થકી આપ્યું રૂ. ૩૦૦નું ગિફ્ટ કવર
હિન્દ ન્યુઝ, બરોડા પ્રથમ વિશ્વ યુદ્ધ પૂર્ણ થવાને હજુ એકાદ વર્ષની વાર હતી. ૧૯૧૭ના જુલાઇ માસમાં ઇંગ્લિશ ચેનલમાંથી પસાર થઇ રહેલા સાલસાટી (SS Salsette) નામક એક જહાજ ઉપર જર્મનીના તરફથી ટોર્પિડો હુમલો થયો. આ કમનસીબ હુમલામાં ૧૫ જેટલી વ્યક્તિ મોતને ભેટી. તેની સાથે બીજી પણ એક ઘટના બની. આ જહાજમાં મહામાનવ ડો. બી. આર. આંબેડકરની બૌદ્ધિક સંપદા સમાન પીએચડી, પુસ્તકો સહિતનો સામાન પણ હતો જે જહાજની સાથે જ પાણી ડૂબી ગયા. સદ્દનસીબે ડો. આંબેડકર અમેરિકાથી અન્ય જહાજ મારફત ભારત આવી રહ્યા હતા. એ પછી શું થયું એ…
Read Moreसमूचे देश को जोड़कर सबसे गरीब और दूरदराज के देशवासियों की सेवा कर रही है भारतीय रेल, निवेश में बड़ी छलांग के साथ एक सूत्र में पिरो रही है विविधतापूर्ण देश को
हिन्द न्यूज़, दिल्ली देश के अंतिम छोर को जोड़कर और सबसे गरीब तथा वंचित क्षेत्रों की सेवा करते हुए, भारतीय रेल, पीएम गति शक्ति राष्ट्रीय मास्टर प्लान के तहत एक परिवर्तनकारी विस्तार कर रही है। समावेशी विकास और राष्ट्रीय एकीकरण पर विशेष ध्यान देते हुए, वित्त वर्ष 2025-26 में नई लाइनों, दोहरीकरण, मल्टी-ट्रैकिंग और अन्य कार्यों से जुड़ी 100 रेलवे परियोजनाओं को मंजूरी दी गई है। यह अभूतपूर्व प्रयास बेहतर कनेक्टिविटी के माध्यम से विविध राष्ट्र को एकजुट करने के प्रति भारतीय रेल की प्रतिबद्धता को दर्शाता है,…
Read Moreआईएनएस त्रिकंद ने केन्या के मोम्बासा बंदरगाह पर अपना प्रवास पूरा किया।
हिन्द न्यूज़, दिल्ली भारतीय नौसेना के अग्रणी निर्देशित मिसाइल फ्रिगेट, आईएनएस त्रिकंद ने 10 अप्रैल 2026 को केन्या के मोम्बासा बंदरगाह पर अपना प्रवास समाप्त किया। बंदरगाह पर जहाज का प्रवास पश्चिमी नौसेना कमान के फ्लैग ऑफिसर कमांडिंग -इन-चीफ, वाइस एडमिरल कृष्णा स्वामीनाथन की केन्या यात्रा के साथ हुआ। जहाज पर आयोजित एक औपचारिक समारोह के दौरान, पश्चिमी नौसेना कमान के एफओसी – इन–सी ने केन्या नौसेना के कमांडर मेजर जनरल पॉल ओवोर ओटिएनो को इंसास राइफलें और गोला-बारूद औपचारिक रूप से सौंपे। इस दौरान आयोजित गतिविधियों में…
Read Moreडॉ. मनसुख मांडविया ने 69वें फिट इंडिया संडे ऑन साइकिल का नेतृत्व किया; एक विकसित राष्ट्र के निर्माण के लिए फिट इंडिया आंदोलन में व्यापक भागीदारी का आह्वान किया
हिन्द न्यूज़, दिल्ली राष्ट्र निर्माण में फिटनेस की महत्वपूर्ण भूमिका पर जोर देते हुए, केंद्रीय युवा कार्यक्रम और खेल मंत्री डॉ. मनसुख मांडविया ने आज जवाहरलाल नेहरू स्टेडियम में 69वें फिट इंडिया संडे ऑन साइकिल का नेतृत्व करते हुए नागरिकों से फिट इंडिया आंदोलन में शामिल होने और एक विकसित भारत के सपने को साकार करने के लिए सक्रिय जीवन शैली अपनाने का आग्रह किया। डॉ. मांडविया ने कहा, ‘संडे ऑन साइकिल’ एक राष्ट्रव्यापी आंदोलन बन गया है। प्रधानमंत्री मोदी से प्रेरित होकर देश के युवा फिटनेस के प्रति अधिक…
Read Moreશ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર સાહેબના 85’માં જન્મદિને સોમનાથ મહાદેવની મહાપૂજા, આયુષ્ય જાપ કરવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમાર ના 85 માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં શ્રી સોમનાથ મહાદેવને ટ્રસ્ટી જે. ડી પરમાર ના પ્રતિનિધિ સ્વરૂપે જનરલ મેનેજર દ્વારા સંકલ્પ કરીને મહાપૂજા સામગ્રી અર્પણ કરી હતી. જે મંદિરના પૂજારીઓ દ્વારા મહાપુજા માં મહાદેવને અર્પણ કરાયેલ. શ્રી સોમનાથ મંદિરના સ્થાનિક તીર્થ પુરોહિતઓ દ્વારા ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમારના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય અને કુશળક્ષેમની કામના સાથે આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વિશેષ અવસરે શ્રી સોમનાથ મહાદેવને સાયમ…
Read Moreચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 હિન્દ ન્યુઝ, જામનગર આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, જેના ભાગરૂપે વિવિધ નોડલ અધિકારીઓ તથા ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી તથા ચૂંટણી લક્ષી પૂર્વ તૈયારીઓ અંગેની જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરએ ચૂંટણી અન્વયે નક્કી કરાયેલ સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ મતદાન મથકોની સ્થિતિ અને ઝોનલ રૂટની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.સાથે જ રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરોની વ્યવસ્થા, સ્ટ્રોંગરૂમ તથા મતગણતરી કેન્દ્રો ખાતેની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.…
Read More“સુરક્ષિત માર્ગ, સુરક્ષિત જીવન”ના સંદેશને સાર્થક કરતી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બોટાદ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં માર્ગ સલામતીને જાળવવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત કુલ અંદાજે ૮૦ જેટલા વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં ટ્રેક્ટર-ટ્રોલી સહિતના અન્ય માલવાહક વાહનોને આવરી લેવામાં આવ્યા હતા. રાત્રિના સમયે તેમની દૃશ્યતા વધે અને અકસ્માતોની સંભાવનામાં ઘટાડો થાય તેવા હેતુથી રેડિયમ રિફ્લેક્ટર દ્વારા અંધકારમાં વાહનો દૂરથી જ સ્પષ્ટ દેખાય છે, જેના કારણે માર્ગ પર સલામતીમાં…
Read Moreબોટાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે પ્રિસાઈડિંગ, પોલીંગ સહિતના ઓફિસરોને તાલીમ અપાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ સ્થાનિક સ્વરાજ્ય ૨૦૨૬ની ચૂંટણી અન્વયે બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયની સૂચના તથા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતના માર્ગદર્શન હેઠળ બોટાદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સંકળાયેલા સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે શ્રીમતી આર.એમ. કથળીયા વિદ્યાભવન ખાતે ૧૨૫ પ્રિસાઈડિંગ અને ૧૩૦ પોલીંગ સહિત ૨૫૫ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ચૂંટણી સંબધિત થિયરી અને પ્રેકટીકલ તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી. આ તકે બોટાદના ઝોનલ અને મદદનીશ ઝોનલ ઓફિસરઓએ પણ તાલીમમાં ભાગ લીધો હતો. …
Read Moreપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી-ચિત્રો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપ્
“લોકતંત્રનો ભાગ્ય વિધાતા, જાગૃત મતદાતા” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતી આવે એવા હેતુસર જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તાલાલા સહિત તમામ તાલુકાઓની પ્રાથમિક શાળામાં લોકોમાં મતદાન અંગે જાગૃતી વધે તે માટે વિદ્યાર્થીઓએ રંગોળી-ચિત્રો દ્વારા મતદાન જાગૃતિ કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રતિભા દર્શાવતા ‘ચૂંટણી પર્વ-૨૬’,’વોટ ફોર બેટર ઈન્ડિયા’,’ પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા’,’મારો મત, મારો અધિકાર’ જેવી વિવિધ રંગોળીઓમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ બનાવવામાં આવ્યાં…
Read More