૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     ૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. દેશભરના ૫૧૬ જેટલા સ્પર્ધકોએ ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વતને સર કરવા માટે જોમ જુસ્સા સાથે દોટ મૂકી હતી. આ અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો મેયર ધર્મેશભાઈ પોશિયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, દંડક કલ્પેશ અજવાણી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અગ્રણી યોગેન્દ્ર પઢિયાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા સહિતના…

Read More