રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી

હિન્દ ન્યુઝ , બોટાદ                ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯-/- પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ.,મકાઈ માટે રૂ. ૨,૪૦૦/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.૨,૭૭૫/- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/- પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯/- પ્રતિ ક્વિ(ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ). તથા રાગી માટે રૂ. ૪,૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) નિયત…

Read More

નવરાત્રીના પર્વ નિમિત્તે બોટાદ જિલ્લા માહિતી કચેરીની વિશેષ શ્રેણી અંતર્ગત આજે વાત અનેક મહિલાઓ માટે આશીર્વાદરૂપ બનતા સખી વન સ્ટોપ સેન્ટર વિશે..

હિન્દ ન્યુઝ, બોટાદ              કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને મુશ્કેલીના સમયે મદદ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટરની ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં માર્ચ-૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં ૧૦૬૫ કેસોનું સમાધાન થયું છે. જેમાં વિગતવાર આંકડાકીય વિગત જોઇએ, તો ૧૦૬૨ હંગામી ધોરણે આશ્રય, ૩૪ મહિલાને તબીબી, ૧૦૬૫ મનોવૈજ્ઞાનિક પરામર્શ , ૨૦૦ પોલીસ સહાય, ૨૬૬ મહિલાઓને કાયદાકીય, ૯૭૭ મહિલાઓનું પરિવાર સાથે પુન: મિલન, ૭૯ પિયર પક્ષના સભ્યોને સોપેલ,૯ નારી ગૃહમાં રીફર‌ કરવામાં આવી…

Read More