રાજકોટ ખાતે ભવ્ય “પત્રકાર રત્ન એવોર્ડ – 2024” કાર્યક્રમ યોજાશે

📜 “પત્રકાર રત્ન એવોર્ડ – 2024 💫 ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન‘ – ટ્રસ્ટ (‘સારા’ એસોસિયેશન) દ્વારા જુલાઈ – 2024 ના રાજકોટ ખાતે ભવ્ય ‘પત્રકાર રત્ન એવોર્ડ‘ અને પત્રકાર સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 💫 દૈનિક, સાપ્તાહિક, પખવાડિક, માસિક ન્યુઝ પેપરનાં અને ન્યુઝ પોર્ટલ તથા ન્યુઝ ચેનલોનાં તંત્રીશ્રીઓ તથા પત્રકારો આ ‘પત્રકાર રત્ન એવોર્ડ’ માટે પોતાનાં નામની નોંધણી કરાવી શકે છે. 💫 અમારા દ્વારા ‘પત્રકાર રત્ન એવોર્ડ‘ માટે બહાર ગામથી રાજકોટ ખાતે પધારતા પત્રકારો અને તેમની સાથે આવનાર એક(1) વ્યક્તિ માટે આગલા દિવસે રાજકોટ ખાતે 🏡હોટલમાં રાત્રી રોકાણ અને જમવાની વ્યવસ્થા…

Read More