હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બરવાળા તાલુકાનો એપ્રિલ –૨૦૨૨ ના માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૭-૦૪-૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, મામલતદાર કચેરી, બરવાળા ખાતે યાજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શક્શે આવા પ્રશ્રો માટેની અરજી તા.૧૫/૦૪/૨૦૨૨ સુધીમાં રજાના…
Read MoreMonth: April 2022
બોટાદ તાલુકાના પાળીયાદ ખાતે તા.૦૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજનાને લગતા વ્યકિતગત પ્રશ્નોના નિકાલ માટે બોટાદ તાલુકાના પાળીયાદ કુમારશાળા ખાતે તા.૦૯-૦૪-૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો તરફથી આવક, જાતિ, ક્રીમીલીયર, ડોમીસાઈલ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈશ્યુ કરવા, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતી, વિભાગોની સ્કીમ હેઠળના વ્યકિતગત લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલર્શીપ યોજનાના લાભો, વિધવા સહાય, નિરાધાર સહાય યોજના, વારસાઈ નોંધ દાખલ કરવાની…
Read Moreગઢડા તાલુકાના વાવડી ખાતે તા.૦૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યૂઝ, બોટાદ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજનાને લગતા વ્યકિતગત પ્રશ્નોના નિકાલ માટે ગઢડા તાલુકાના વાવડી પ્રાથમિક શાળા ખાતે તા.૦૯-૦૪-૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો તરફથી આવક, જાતિ, ક્રીમીલીયર, ડોમીસાઈલ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈશ્યુ કરવા, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતી, વિભાગોની સ્કીમ હેઠળના વ્યકિતગત લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય, નિરાધાર સહાય યોજના, વારસાઈ નોંધ દાખલ…
Read Moreમોવાસા રસીકરણ અભિયાન કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, ભાવનગર માન.વડાપ્રધાન દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૨નાં રોજ મહાપંચાયત સમેલનમાં આઝાદીનાં અમુત મહોત્સવ કાર્યક્રમ હેઠળ દરેક ગામમાં પશુઓને ખરપગા (ખરવા-મોવાસા) થી બચાવવા પશુઓનુ રસીકરણ કરવાનુ સુચન સુચવવામાં આવેલ. જે અંતર્ગત રાષ્ટ્રીયવ્યાપી નેશનલ એનિમલ ડિસીઝી કંટ્રોલ પ્રોગ્રામ (NADCP) તળે પશુઓમાં ખરવા-મોવાસા રોગ અટકાવ અને નિયંત્રણ માટે રાજ્યમાં ઘનિષ્ટ રસીકરણ કરવાનુ નક્કી થયેલ છે. જે અંતર્ગત તા.૨૬/૦૫/૨૦૨૨ સુધીનાં સમયગાળા દરમ્યાન ભાવનગર જિલ્લાનાં ગાયવર્ગ અને ભેસવર્ગનાં તમામ પશુઓને આવરી લેવાનાં આયોજન તળે તાલુકા વાઈઝ કુલ-૧૦ તાલુકા નોડલ અને તેની નિચે ૨૦૦ જેટલા તાંત્રીક સ્ટાફની નિમણુંક કરેલ છે. જે જિલ્લાનાં તમામ ગામોમાં જઈ પશુઓને વિનામુલ્યે…
Read Moreભાવનગર શહેરના અટલ બિહારી બાજપાઇ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વહિવટી માળખુ કાર્યક્ષમ, પારદર્શક્તા, સંવેદનશીલતા તેમજ જવાબદારીપણાની ભાવના સાથે પ્રજાભિમુખ વહિવટ પુરો પાડે તે પરત્વે રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતીશીલતા આવે તે માટે શહેર કક્ષાએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે. જે અન્વયે ભાવનગર માહાનગરપાલિકા દ્વારા શહેરના શ્રી અટલ બિહારી બાજપાઇ પ્રાથમિક શાળા નં.૩૮/૩૯, એસ.ટી.સ્ટેન્ડ પાસે, ભાવનગર ખાતે તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં(નામ ઉમેરવા, કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આધારકાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય…
Read Moreઘોઘા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ તા.૦૯ એપ્રિલનાં રોજ પીથલપુર ગામે યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ (આઠમો તબક્કો) ઘોઘા તાલુકાના પીથલપુર ગામે તા.૦૯/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૦૯-૦૦ વાગે પ્રાથમિક શાળા, પીથલપુર ખાતે યોજાશે. આ સેવાસેતુમાં કાર્યક્રમમાં સારવદર, વાવડી, સાણોદર, નથુગઢ, ઓદરકા, પીથલપુર, તણસા અને લાકડીયા ગામનાં લોકો રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ વિનામૂલ્યે લાભ મેળવી શકશે તેમ મામલતદાર, ઘોઘાની યાદીમાં જણાવાયું છે. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
Read Moreપ્રજાલક્ષી યોજનાઓનો લાભ અરજદારોને ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તે હેતુથી ભાવનગર(ગ્રામ્ય) તાલુકાનાં વેળાવદર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ (આઠમો તબક્કો) ભાવનગર(ગ્રામ્ય) તાલુકાનાં વેળાવદર ગામે સેવાસેતુ કાર્યક્રમ તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ સવારે ૦૯-૦૦ વાગ્યે પ્રાંત અધિકારી ભાવનગરનાં અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળા, વેળાવદર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં અધેળાઇ, વેળાવદર, કાનાતળાવ, રાજગઢ, કોટડા, મીઠાપર, જસવંતપુર, ભડભીડ, ગુંદાળા અને ગણેશગઢ ગામનાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ,…
Read Moreતા.૯ એપ્રિલનાં રોજ પાલીતાણા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૦૯/૦૪/૨૦૨૨ ને શનિવારનાં રોજ સમગ રાજ્યમાં જીલ્લાની પ્રત્યેક નગરપાલિકા વિસ્તારમાં એક સ્થળે “સેવા સેતુ” કાર્યકમ ઉજવણી કરવાની સુચના થયેલ છે. જે અન્વયે પાલિતાણા નગરપાલિકાનો વોર્ડ નં.૧ નો સેવાસેત કાર્યકમ પાલિતાણા નગરપાલિકા કચેરી મહર્ષિ પરશુરામ માર્ગ ટાઉન હોલ પાલિતાણા ખાતે તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ સવારનાં ૯:૦૦ કલાકથી સાંજનાં ૫:૦૦ કલાક દરમ્યાન પ્રાંત અધિકારી, પાલિતાણાનાં અધ્યક્ષ સ્થાને પાલિતાણા નગરપાલિકા કક્ષાનો વોર્ડ નં.૧ નાં લોકોને આવક, જાતી, નોન કિમીલેયર, ડોમીસાઇલ સર્ટી., સીનીયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતા પ્રશ્નો, માં અમૃતમ કાર્ડ યોજના, આધાર કાર્ડ કઢાવવા, માં વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોધણી, જમીન…
Read Moreરોજગાર કચેરી, ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રિન્યૂઅલ કરાવી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલા રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૫/૨૦૨૨ ના રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રિન્યૂઅલ) ન કરાવવાં બદલ કમી થનાર હોય સંબંધિત રોજગારવાંચ્છુઓએ નામ નોંધણી તાજી કરાવવાં માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયાં તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવાં માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ રોજગાર કચેરીના ઈમેલ: dee-bav@guharat.gov.in ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત રોજગાર કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર રોજગાર વિનિમય…
Read Moreપ્રથમ પુણ્ય તિથિ (છઠ) ને ગુરુવાર, સ્વ: સુખડીયા બકુલભાઈ ની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે કરવામાં આવ્યું વિશેષ દાન
હિન્દ ન્યૂઝ, રાધનપુર રાધનપુર તાલુકા ના સેવાભાવી યુવાન, સ્વ: સુખડીયા બકુલ ભાઈ ની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં બાળકો ને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું તેમજ રાધનપુર ગોગા શેરી ખાતે જમવા આવેલ બાળકો ને ચોપડો, બોલપેન, પેન્સીલ, રબર, સંચો, પર્શ, બિસ્કીટ પેકેટ આમ અભ્યાસ ને લગતી તમામ વસ્તુ બાળકોને આપવામાં આવી હતી. ગરીબ માણસો જેવા ઝૂંપડ પટ્ટી માં રહેતા માણસો ને બકુલ ભાઈ ના પુત્ર સુખડીયા કશ્યપ ભાઈ અને બંને જમાઈઓ, સુખડીયા અંકુશ કુમાર, હિન્દ ન્યુઝ ના પત્રકાર રામાનુજ અનિલ કુમાર દ્વારા કરવામાં આવી સેવાકિય પ્રવૃત્તિ અને દરેક ગરીબ…
Read More