જૂનાગઢ જિલ્લાના ૧૧ ગામની ૧૪૯૭ કિશોરી, મહિલાઓને ૪ મહિનામાં સ્વરક્ષણની તાલીમ આપી સક્ષમ બનાવી

હિન્દન્યુઝ, જૂનાગઢ યુવતી અને મહિલાઓને સક્ષમ બનાવવા રાજ્ય સરકારશ્રી કટીબધ્ધ છે. જેના માટે યુવતી, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. જેમાં જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિતના દાવ શીખવાડવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની કિશોરીઓ, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. જેમાં માત્ર ૪ મહિનામાં ૧૧ ગામની ૧૪૯૭ કિશોરી, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપી સક્ષમ બનાવી છે. યુવતી, મહિલાઓની પજવણીને લગતી ઘટનાને ધ્યાને રાખીને યુવતી, મહિલાઓને સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે…

Read More

સરકાર અમારા જેવા કારીગરોને પ્રોત્સાહિત કરે છે : અજરખ કારીગર નાસીરભાઇ ખત્રી

હિન્દ ન્યુઝ, ભુજ              મારુ નામ નાસીર ઇસ્માઇલ ખત્રી છે. ગુજરાતમાં અહીં સ્ટોલનો ચાર્જ લેવામાં આવતો નથી. બહારથી આવનારને રહેવા જમવા અને આવવા જવાનો પણ ખર્ચ આપી સરકાર કારીગરોને પ્રોત્સાહિત કરે છે. હું ભુજ અજરખપુરથી આવુ છું. હાથ શાળા નિગમ, વસ્ત્રમંત્રાલય તરફથી TADA (પ્રવાસભથુ)પણ આપે છે આવા સ્ટોલથી અમને કસ્ટમર સાથે સીધો સંપર્ક થાય છે અને એક સાથે વધુ ઓર્ડર પણ મળી જાય છે. ગુર્જરી બજાર જેવું આ ભુજ હાટ સૌને ઘણું ઉપયોગી છે, છેલ્લા ૨૦ વર્ષથી ભુજના અજરખપુર ગામે અને હાલે ૮મી પેઢીથી અજરખ…

Read More

આનાથી ૧૦૦ ઉપરાંત મહિલાઓને રોજગારી મળી રહી છે – ધલ અલ્ફાના ફકીરમામદ ભુજ, બુધવારઃ “ બે વર્ષથી જીલાની સખીમંડળનો સ્ટોર ભુજ હાટ ખાતે ચાલુ છે. ગ્રામ્ય મહિલાઓના એમ્બ્રોયડરી, કેનલ મેકીંગ, ભરતકામ વગેરેની હાલે “ગાંધી શિલ્પ બજાર” ના મેળામાં સ્ટોલમાં વેચાણ કરી રહી છે. મેળાનો વિનામૂલ્યે ઉપરાંત પણ નજીવા રૂ.૨૫ ના દૈનિક ભાડે નિયમિત અહીં સ્ટોલ લાગેલો છે. આનાથી ૧૦૦ ઉપરાંત મહિલાઓને રોજગારી મળી રહી છે.” આ શબ્દો છે જીલાની સખીમંડળના પ્રમુખશ્રી ધલ અલ્ફાના બેનના સોફટટોય, કેનલ મેકીંગ, જવેલરી ડિઝાઈનની તાલીમ આપનારા અલ્ફાનાબેન છેલ્લા પાંચ વર્ષથી સખીમંડળ દ્વારા વિવિધ ગામોની ગ્રામ્ય કારીગર, હુનરબાજ મહિલાઓના કસબને માર્કેટ દ્વારા લોકોના હાથમાં પહોંચાડી રહયા છે. હાલે ભાનુશાળીનગર, ભુજ ખાતે ભુજ હાટમાં ચાલી રહેલા ૨૧મી ફેબ્રુઆરી સુધી ચાલનારા “ગાંધી શિલ્પ બજાર” માં સ્ટોલ લગાવનારા અલ્ફાનાબાનું કહે છે ભુજ હાટ કારીગર અને મહેનતુ મહિલાઓ માટે ઉત્તમ સુવિધાવાળું છે. હંમેશા આવી સુવિધા મળે તો શિલ્પકાર, કારીગર અને અમારા જેવી સખીમંડળની બહેનોને સારુ માર્કેટ અને રોજગારી મળી રહે. સરકારની આ વ્યવસ્થા સારી એવી છે. આનાથી અમે બે પૈસા ભેગા કરી શકીએ છીએ.

હિન્દ ન્યુઝ, ભુજ         બે વર્ષથી જીલાની સખીમંડળનો સ્ટોર ભુજ હાટ ખાતે ચાલુ છે. ગ્રામ્ય મહિલાઓના એમ્બ્રોયડરી, કેનલ મેકીંગ, ભરતકામ વગેરેની હાલે “ગાંધી શિલ્પ બજાર” ના મેળામાં સ્ટોલમાં વેચાણ કરી રહી છે. મેળાનો વિનામૂલ્યે ઉપરાંત પણ નજીવા રૂ.૨૫ ના દૈનિક ભાડે નિયમિત અહીં સ્ટોલ લાગેલો છે. આનાથી ૧૦૦ ઉપરાંત મહિલાઓને રોજગારી મળી રહી છે.” આ શબ્દો છે જીલાની સખીમંડળના પ્રમુખ ધલ અલ્ફાના બેનના સોફટટોય, કેનલ મેકીંગ, જવેલરી ડિઝાઈનની તાલીમ આપનારા અલ્ફાનાબેન છેલ્લા પાંચ વર્ષથી સખીમંડળ દ્વારા વિવિધ ગામોની ગ્રામ્ય કારીગર, હુનરબાજ મહિલાઓના કસબને માર્કેટ દ્વારા લોકોના હાથમાં…

Read More

સી.પી.ચોકસી કોલેજના NSS ના સ્વયંસેવકો ૧૧ હજાર છોડનું વૃક્ષારોપણ કરશે

સોમનાથ ટ્રસ્ટ ના 11 લાખ વૃક્ષો વાવવા ના સંકલ્પમાં સહભાગી થશે વિદ્યાર્થી સ્વયંસેવકો હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી વેરાવળ સંચાલિત મતિ સી.પી.ચોકસી આર્ટ્સ & કોમર્સ કોલેજ વેરાવળ ખાતે એન.એસ.એસ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટ ના અગિયાર લાખ વૃક્ષ વાવવાના સંકલ્પ માં સહભાગી થવા કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટ દ્વારા નિયત કરાયેલ ફોર્મ  ભરી શ્રમદાન કરીને nss ના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ને હરિયાળો કરવા માટે શ્રમદાન કરશે. વિધાર્થીઓ આ કાર્ય ને ઉત્સાહ સાથે કરી અગિયાર હજાર વૃક્ષ ના છોડ નિયત કરાયેલ નિયમો અનુસાર વિતરણ કરશે અને રોપાયેલા છોળ ઉજારવા…

Read More

ભુજ હાટ ખાતે “ગાંધી શિલ્પ બજાર” દેશના કારીગરોની હસ્ત કારીગરીનો સંગમ

હિન્દ ન્યુઝ, ભુજ                     વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માં ઘેર બેઠાં હસ્ત શિલ્પીઓ અને કારીગરોએ કરેલાં ઉત્પાદનને ગ્રાહક સાથે સીધુ બજાર આપવા તેમજ કલાગીરીને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોરૂપે કેન્દ્ર સરકારના વસ્ત મંત્રાલય દિલ્હી ઓફીસ ઓફ ધી ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટ અને હસ્તકલા ઔધોગિક સહકારી મંડળ લિ. દ્વારા હાલે ભુજહાટ ખાતે ગાંધી શિલ્પ બજારમાં દેશના ૧૨ રાજયોના કારીગરો રોજગારી મેળવી રહયા છે. ભુજ હાટ ખાતે ૫૦ કારીગરો કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર, પં.બંગાળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉતરપ્રદેશ, કર્ણાટક સાથે કચ્છ અને…

Read More