સાબરકાંઠા જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૪ ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ મેળાની પૂર્વ તૈયારી અંગે જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ. રાજ્ય સરકારના ગરીબી ઉન્‍મૂલન માટેના મહત્‍વાકાંક્ષી ગરીબ કલ્‍યાણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને તેનો લાભ મળી રહે તે માટેનુ ખાસ આયોજન થાય તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર સતત સક્રિય રહીને લાભાર્થીને યોજનાકીય લાભ આપવા આગામી ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. જેમાં સાબરકાંઠા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૪ ફેબ્રુઆરીના યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળામાં ગામડાના જરૂરિયાતમંદ લાભાર્થીઓને અગ્રતા આપી એક મંચ…

Read More

સાબરકાંઠા જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા                 સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૪ ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ મેળાની પૂર્વ તૈયારી અંગે જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ. રાજ્ય સરકારના ગરીબી ઉન્‍મૂલન માટેના મહત્‍વાકાંક્ષી ગરીબ કલ્‍યાણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને તેનો લાભ મળી રહે તે માટેનુ ખાસ આયોજન થાય તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર સતત સક્રિય રહીને લાભાર્થીને યોજનાકીય લાભ આપવા આગામી ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. જેમાં સાબરકાંઠા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૪ ફેબ્રુઆરીના યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળામાં…

Read More

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલનું માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, અમદાવાદ             ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, પ્રકૃતિની રક્ષા સાથે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની માંગ છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. સાથે એક લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે. બેંકના કાર્યક્ષેત્રના વિસ્તારમાંથી દસક્રોઇ, ગાંધીનગર અને દેહગામ એમ ત્રણ તાલુકાના ખેડૂતો માટે બેંક દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યશાળામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજ્યપાલએ…

Read More

અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા મોટર કારમાં GJ01-WF અને મોટર સાયકલમાં GJ01-VS ની નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે.

હિન્દ ન્યુઝ, અમદાવાદ  પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૧૫ થી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે. મોટર કારમાં GJ01-WF અને મોટર સાયકલમાં GJ01-VS ની નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancy પર આગામી તા. ૧૫ થી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૧૮…

Read More

અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે સદગત સન્માન સેવા યોજના અંતર્ગત લાભાર્થીઓએ સહાય વિતરણ કરવામા આવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ              અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે સદગત સન્માન સેવા યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા અને જિલ્લા પ્રમુખ શ્રીમતી પારૂબહેન પઢારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 55 લાભાર્થીઓને મંજૂરીપત્રો વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી દીઠ એક લાખ રૂપિયા લેખે રૂ. 55 લાખના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સહાય વિતરણ કાર્યક્રમમાં મહેસુલ શાખાની સ્વભંડોળ સહાય હેઠળ રૂ. 9 લાખ, ખેતીવાડી શાખાની ખેડૂત અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં રુ. 26 લાખના મંજૂરીપત્રો અપાયા હતા. આ…

Read More

વર્ષ-૨૦૨૨ના બોર્ડની પરીક્ષાના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય / વિજ્ઞાન પ્રવાહના ઑફલાઇન આવેદનપત્રો ભરવા બાબત

હિન્દ ન્યુઝ, અમદાવાદ                    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણવ્યા અનુસાર બોર્ડની સાથે નોંધાયેલ શાળાઓના સંચાલકઓ, આચાર્યઓ, શિક્ષકઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ – ૧૦ અને ૧૨ સામાન્ય/વિજ્ઞાન પ્રવાહના આવેદનપત્રો ભરવાની મુદ્દત પૂર્ણ થયેલ છે. માર્ચ-૨૦૨૨ની પરીક્ષા માટે આવેદનપત્રો ઓનલાઈન ભરવાનું બાકી રહી ગયેલ હોય તેવા રેગ્યુલર અને રીપીટર ઉમેદવારોના આવેદનપત્રો ભરી શકાય તે હેતુથી તા.૦૭/૦૨/૨૦૨૨ થી ૧૬/૦૨/૨૦૨૨ સુધી ઓફલાઈન માધ્યમથી પરીક્ષા ફોર્મ ભરવા માટે વધુ ૧૦ દિવસની મુદ્દત આપવામાં આવે છે. જેની…

Read More

સરહદ, પ્રવાસન અને કોમર્શિયલ વિસ્તારોમાં સંચાર સંપર્ક સુદ્ઢ બનાવવા બેઠક યોજાઇ

વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાનેથી જરૂરી ટેલિકોમ કનેકટીવીટી માટે અગ્રતા આપવા અનુરોધ હિન્દ ન્યૂઝ, ભુજ            વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી, ભુજ ખાતે સરહદ, પ્રવાસન અને કોર્મિશયલ વિસ્તારોમાં સંચાર સંપર્ક સુદ્ઢ બનાવવા ટેલિકોમ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કચ્છના વિશાળ વિસ્તારમાં ટેલિકોમ કનેકટીવીટી સુદ્ઢ કરવા માટે કલેકટર પ્રવિણા ડી.કે. સાથે અધ્યક્ષાએ જિલ્લાના સરહદી વિસ્તારોના ગામો, પ્રવાસન સ્થળો જેવાં કે ધોરડો, નારાયણ સરોવરથી સફેદરણ, ધોળાવીરા, વીઘાકોટ સરહદ, જખૌ પોર્ટ, અબડાસા અને લખપત તાલુકો, રાપર, ભચાઉ તેમજ ગાંધીધામ, અંજાર જેવાં કોમર્શિયલ વિસ્તારોમાં લો નેટવર્ક અને…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં દ્વિ-ચક્રીય, ફોર વ્હીલ અને માલવાહક વાહનો માટે ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવાની તક

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સીરીઝ જીજે-૩૨-વી ના તમામ નંબરો તેમજ દ્વિ-ચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જીજે-૩૨-આર, જીજે-૩૨-ક્યૂ, જીજે-૩૨-એચ, જીજે-૩૨-જે, જીજે-૩૨-એલ, જીજે-૩૨-એમ, જીજે-૩૨-એન, જીજે-૩૨-પી અને ફોરવ્હીલ વાહનની ચાલુ સીરીઝ જીજે-૩૨-કે, જીજે-૩૨-બી ના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી તા. ૨૧/૦૨/૨૦૨૨ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે. તા. ૧૫-૦૨-૨૦૨૨ થી ૧૭-૦૨-૨૦૨૨ સુધીમાં ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૮-૦૨-૨૦૨૨ અને ૧૯-૦૨-૨૦૨૨ ના રોજ ઓક્સનનુ બિડિંગ…

Read More

સુરત શહેરના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા

હિન્દ ન્યુઝ, સુરત                   ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરત શહેરના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર જ્યોતિકાબેન લાઠીયા ના વિરોધમાં એક જનજાગૃતિ અભિયાન તેમની સાથે ચૂંટણી લડેલા ઉમેદવાર વિજયભાઈ ઘેલાણી, ધનજીભાઈ વિરાટ તથા રંજનાબેન ચૌધરી અને સાથી સક્રિય કાર્યકર્તાઓ દ્વારા વોર્ડ નંબર સાત મતદાતાઓની માફી માંગીને કોઈપણ કામકાજ હોય તો અમારો કોન્ટેક કરજો તેવું અભિયાન ચલાવ્યું હતું જેના અનુસંધાનમાં ચોક બજાર પોલીસ દ્વારા પાંચ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.…

Read More

બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ                બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ૧૮ થી ૨૭ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૦ પાસની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે ટ્રેઈની ઓપરેટરની જગ્યા પર રીલાએબલ ફર્સ્ટ એડકોન પ્રા.લી-અમદાવાદ ખાતેના એકમ માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા માટે બોટાદ જિલ્લાના રોજગાર…

Read More