ભાવનગર શહેરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો બીજો દિવસે વિવિધ યોજનાઓનાં સ્ટોલ મારફત લોકો સીધા જ યોજનાકીય લાભ મેળવ્યો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર

કેંન્દ્ર અને રાજ્ય સરકારનાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી અનેક યોજનાકીય લાભો નાગરિકોને ઘર આંગણે મળી રહ્યાં છે. જે અંતર્ગત ભાવનગર શહેરનાં દક્ષિણ સરદારનગર – અધેવાડા વોર્ડનાં નાગરિકોએ સરદારનગર ખાતેની શાળા નં.૭૩ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને વધાવી શહેરી વિસ્તારમાં ઘરઆંગણે જ સરકારની વિવિધ યોજનાઓનાં સ્ટોલ મારફત લોકો સીધા જ લાભ મેળવ્યો હતો. આ લાભો ઘરાઅંગણે જ ઉપલબ્ધ બનતા વિસ્તારનાં રહેવાસીઓ દ્વારા સરકાર ની આ પહેલને બિરદાવી હતી.

Related posts

Leave a Comment