હિન્દ ન્યુઝ, ભુજ સૈનિક જીવનનો મુખ્ય પશુપાલન છે. આ પૉલિસિટી લોકો પાલિતાણા સાથે વ્યાવસાયિક વિસ્તાર છે. જણાતી કરતા પશુધનની સંખ્યા વધુ છે ત્યાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે અને માનવતા ૧૯૬૨ હેલ્પ ૨૩ હરતા ફરતા દવાખાના જીવાદોરી સમાન રહી છે. ૧૯૬૨ હેપલાઈન એ રડતા પશુતા, પંખી સારવાર કરે છે તેના દ્વારા તેના પ્રશ્નોની શાંતિ અને લાભ મળે છે. સરકાર દ્વારા ઓકટોબર-૨૦૧૭ ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવે છે ૬, આ બહુચૂકના દક્ષિણા રખડ કુળ, ગાયનેલા, અને પંખિપાત પણ સારવાર કરવામાં આવે છે.…
Read MoreMonth: February 2022
વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છમાં ૧૯૬૨ આર્શીવાદ સમાન પ્રાણીપ્રેમી સીમાબેન વરસાણી
હિન્દ ન્યુઝ, ભુજ સીમા હરીશભાઇ વરસાણી એનિમલ લવર્સ છે. એમના શબ્દોમાં કહુ તો, ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન સેવા બહુ સારો લાભ આપે છે, રાજ્ય સરકારે આપેલી ૧૯૬૨ સેવાનો લાભ લો કચ્છમાં માણસો કરતા એનિમલની સંખ્યા વધુ છે. ત્યારે આર્શીવાદ જેવી કરૂણા અનિમલ હેલ્પલાઇન. ૧૯૬૨ માં ઘણી સુવિધા છે તેઓ દવાઓ આપે છે. કચ્છના અંતરિયાળ વિસ્તારમાં નાના પશુઓને સેવા આપે છે. હું સરકારની પશુ હોસ્પિટલ ભુજનો પણ લાભ લઉ છું. ૧૯૬૨માં વેન્ટીલેટર અને સોનોગ્રાફી મશીન પણ હોય તો અંતરિયાળ નાના વિસ્તારમાં પશુપ્રાણી સારવારની વધુ સુવિધા મળી રહે દરેક ૧૯૬૨નો લાભ લો. કચ્છ…
Read Moreનખત્રાણાનો વાહન ફિટનેસ રીન્યુકેમ્પ ૧૬મી ફેબ્રુઆરીને બદલે ૨૩મી ફેબ્રુઆરીએ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના મોટર અને વાહનમાલિકોને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે ફેબ્રુઆરી -૨૦૨૨ માસનો વાહનોનું ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પ તા. ૧૬-૦૨-૨૨ના નખત્રાણા ખાતે રોજ ફિટનેસ રીન્યુ કેમ્પ આ મુજબના સ્થળો અને તારીખે યોજાવાનો હતો, પરંતુ અહીંની કચેરીનો ટેકનીકલ સ્ટાફ પરીક્ષા અર્થે રોકાયેલ હોઇ કેમ્પ તા. ૨૩- ૦૨-૨૨ બુધવારના રોજ નખત્રાણા ખાતે યોજાવામાં આવશે. જેની તમામ જાહેર જનતાએ નોંધ લેવી એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચ્છ-ભુજ ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
Read Moreરાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો…………..
હિન્દ ન્યુઝ, પ્રવક્તા મંત્રી અને મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને મહેસુલી સેવાઓના લાભો ઘર આંગણે સત્વરે મળી રહે તેમજ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે નવતર અભિગમ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે આગામી સમયમાં રાજ્યભરમાં જિલ્લા મથકોએ ‘મહેસૂલ મેળા’ યોજવાનો નિર્ણય કર્યો છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નાગરિકોના હિતલક્ષી લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો પ્રવકતા મંત્રીઓએ આપી હતી. પ્રવક્તા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ કહ્યું હતું કે, મહેસૂલી સેવાઓ તેમજ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે આવતીકાલ તા.૧૦ ફેબ્રુઆરીથી…
Read More‘મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે’ ની અનોખી પહેલ
ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખના અભિયાન થકી છેવાડાના લોકોને મળશે સરકારની વિવિધ યોજનાઓના લાભો ચોર્યાસી તાલુકાના દરેક ગામોમાં સરકારી યોજનાઓની સમજ આપતા કેમ્પ યોજીશું : ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિક પટેલ હિન્દ ન્યુઝ, સુરત ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિકભાઈ પટેલે ‘મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે’ના રૂપમાં નવી એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ ગામોના જરૂરિયાતમંદ ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ ઘરઆંગણે મળી રહે એવા પ્રયાસથી કવાસ ગામના સમાજ સદન હોલ ખાતે સરકારી યોજનાકીય લાભ અને સમજ આપવાનો કેમ્પ યોજાયો હતો. આસ્તિકભાઇ પટેલે જણાવ્યું…
Read Moreસુરત જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ‘આઈ ખેડૂત પોર્ટલ’ પર ખેતીલક્ષી સાધનસહાય માટે ૧૦,૦૬૬ અરજીઓને મંજૂરી અપાઈસુરત જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ‘આઈ ખેડૂત પોર્ટલ’ પર ખેતીલક્ષી સાધનસહાય માટે ૧૦,૦૬૬ અરજીઓને મંજૂરી અપાઈ
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્ર સરકારની ‘પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના’ હેઠળ સુરત જિલ્લાના ૧૨,૯૭૨૪ ખેડૂત પરિવારોને કુલ રૂ.૧૭૯.૨૫ કરોડની સહાય ગત વર્ષે તૌકતે વાવઝોડાના કારણે અસરગ્રસ્ત ૬,૩૮૭ ખેડૂતોને ‘કૃષિ પેકેજ’ હેઠળ રૂ.૧૧.૩૨ કરોડનું વળતર ચુકવવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ યોજનાઓમાં ખેડૂતોને માતબર સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર કુલ ૧૦,૦૬૬ ખેડૂતોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ટ્રેક્ટર ખરીદીમાં ૨૫૧ ખેડૂતોને રૂ. ૧.૩૪ કરોડની સહાય તેમજ ફાર્મ મિકેનાઈઝેશન સહાય ઘટક હેઠળ વિવિધ ઓજારો જેવા કે, રોટાવેટર, કલ્ટીવેટર, પાવર ટીલર, ઓલટાઇપ પ્લાઉ, ઓટોમેટીક…
Read Moreગુજરાતની નવી આઇ.ટી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ IT અને ITeS પોલિસી ર૦રર-ર૦ર૭ આઇ.ટી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે : મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, ગુજરાતની નવી આઇ.ટી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ IT અને ITeS પોલિસી ર૦રર-ર૦ર૭ આઇ.ટી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે, હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવાશે. રાજ્યમાં એક સુદ્રઢ કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ –ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ-બ્લોકચેન જેવી નવી ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ-ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી પોલિસીમાં CAPEX-OPEX કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ ઇન્ફરમેશન ટેક્નોલોજી ઉદ્યોગો માટે તૈયાર કુશળ પ્રતિભાઓના અગ્રણી સ્ત્રોત બનવા રાજ્યમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ સ્કૂલ-આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે. IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક…
Read Moreરાજકોટ જિલ્લાના જસદણના યુવાને ભંગારમાંથી સાધનો ખરીદી તેની આગવી સુઝબુઝથી બનાવ્યું ઈ-બાઈક
હિન્દ ન્યુઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ટુ લોકલ, ગ્રીન ઈન્ડીયા અભિયાનને પ્રોત્સાહન મળે તે માટે કાર્યરત એવો તરવરીયો યુવાન ભાવિન કવૈયા ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતના યુવાનો નવી વિચારધારા અપનાવીને સાતત્યપૂર્ણ વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે. આજે વાત કરવી છે, જસદણની…. જસદણ એ રાજકોટ જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે, જે કુલ ૧૦૩ ગામોનો સમુદાય ધરાવે છે. જસદણ તાલુકો ખાસ કરીને ટેક્નીકલી બાબતોમાં વિકસિત છે. જસદણ તાલુકામાં વર્ષોથી થ્રેસર, ટ્રેકટરની ટ્રોલી તથા ખાસ કરીને પટારા ઉદ્યોગ સહિતના ઉદ્યોગો વિકસીત થયા છે. ઉપરોક્ત ઉદ્યોગોમાં ઈ-બાઈક પ્રોડક્શના ઉદ્યોગનો નવો પાયો…
Read Moreરાજ્યભરમાંથી ૯ જિલ્લાના ૩૦ પર્વતારોહકો ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણમાં જોડાયા
હિન્દ ન્યુઝ, જૂનાગઢ અભ્યાસની સાથે સાથે સાહસિક પ્રવૃત્તિ, સામાજીક જીવન ઘડતર, વન પર્યાવરણનું જ્ઞાન મેળવ્યું કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૧-૨૨ તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૨ થી ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ૯ જિલ્લાના પર્વતારોહક ભાઈઓ ૧૯ અને બહેનો ૧૧ મળી કુલ ૩૦ એ ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૧-૨૨ (૧૮ થી ૪૫ વર્ષ)માં ભાગ લઈ ટ્રેકીંગની સાથે સાથે વૃક્ષોનો પરીચય, પશુપક્ષીઓનો પરીચય, વન સંવર્ધન, વન્ય જીવ, પ્રકૃતિ અને ડુંગરાળ પ્રદેશો પ્રત્યે…
Read Moreપોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલય ખાતે યુથ વેલનેસ સેમિનાર યોજાયો ફીટ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત યુથ વેલનેસ, હકારાત્મક જીવનશૈલી તથા શારીરિક તંદુરસ્તી માટેનો સેમીનાર યોજાયો
હિન્દ ન્યૂઝ, પોરબંદર નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા બાલુબા કન્યા વિદ્યાલય ખાતે ફીટ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત યુથ વેલનેસ, હકારાત્મક જીવનશૈલી તથા શારીરિક તંદુરસ્તી માટેનો સેમીનાર યોજાયો હતો. સેમીનારમાં વિધાર્થિનીઓને યુથ વેલનેસ, પોઝિટિવ લાઇફ સ્ટાઇલ અને ફિટ ઇન્ડિયા વિશે માહિતગાર કરાયા હતા. જિલ્લા યુવા અધિકારી મેઘાબેન સનવાલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને હેતુ વિશે, બાલુબા સ્કૂલના આચાર્યા અરૂણાબેન મારૂએ મૂળભૂત ફરજોના પાલન તથા રાષ્ટ્રના વિકાસમાં યુવાવસ્થા દરમિયાન કઈ રીતે ભાગીદાર બની શકાય તેની વિસ્તૃત જાણકારી આપી હતી. હતી. યોગા ટ્રેઈનર માનસીબેને સૂર્ય નમસ્કાર,પ્રાણાયામ અને યોગા કરાવી વિધાર્થીઓને યોગાથી થતા માનસિક તેમજ શારીરિક…
Read More