દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને નલ સે જલ યોજનાનો ખાતમુહુર્ત કાર્યક્રમ

હિન્દ ન્યુઝ,  દેવભૂમિ દ્વારકા  લોકોને અપુરતા, ક્ષારયુક્ત અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છેઃ -રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા  દેવભૂમિ દ્વારકા તા.૨૫, શ્રમ અને રોજગાર તથા પંચાયત અને પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાગડાધાર રામાપીર મંદીર, ધરમપુર ખાતે પાણી પુરવઠા વિભાગ હસ્તકની ધરમપુર, શક્તિનગર, હર્ષદપુર અને રામનગર ગામોની રૂપિયા ૧૮.૦૨ કરોડની “નલ સે જલ”ની પાણી પુરવઠા યોજનાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને અપુરતા પાણી, ક્ષારયુક્ત પાણી અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે…

Read More

મોરબી એસ.ટી ડેપો દિવાળી તહેવારમાં એક્સ્ટ્રા બસો દોડાવશે

હિન્દ ન્યુઝ, મોરબી મોરબી દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિવાળી નિમિતે મોરબી એસ.ટી. ડેપો દ્વારા તા. ૨૮/૧૦/૨૦૨૧ થી તા. ૦૩/૧૧/૨૦૨૧ સુધી પંચમહાલ, ગોધરા, દાહોદ અને અમદાવાદ તરફ જવા માટે તેમજ રાજકોટ અને જામનગર તરફ જવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિરામિક યુનિટમાં કામ કરતા મજૂરોને અથવા અન્ય મુસાફરોને એકીસાથે વધુ મુસાફર હોય અને બસ સ્ટેશન સિવાયના સ્થળેથી સીધા જ પંચમહાલ તરફ જવાનું હોય તો તેના માટે અલગ બસ ફાળવવામાં આવશે જેથી ગ્રુપના કોઈ એક વ્યક્તિએ બસ સ્ટેશન ખાતે આવી ડેપો મેનેજરનો ચાર દિવસ…

Read More

દિવાળી તહેવાર અન્વયે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ભુજના કેટલાક વિસ્તારોમાં થ્રી & ફોર વ્હીલર વાહનોને પ્રવેશબંધી

હિન્દ ન્યુઝ, ભુજ           આગામી દિવાળીના તહેવારો અન્વયે ભુજ શહેરના અંદરના વિસ્તાર જેવા કે જુની શાક માર્કેટ, તળાવ શેરી, વાણિયાવાડ નવી શાક માર્કેટ, મહેરઅલી ચોક, અનમ રીંગરોડ, છઠ્ઠીબારી રીંગરોડ વગેરે વિસ્તારમાં ખૂબ જ ભીડ રહેતી હોઈ તેમજ આ વિસ્તારોમાં હનુમતસિંહ જાડેજા,જી.એ.એસ, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ, ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે તા.૨૮/૧૦/૨૦૨૧ થી તા.૫/૧૧/૨૦૨૧ સવારના ૮.૦૦ થી રાત્રીના ૨૨.૦૦ સુધી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો છઠ્ઠીબારી રીંગરોડ, વાણીયાવાડ નવી શાક માર્કેટથી અંદર જતો રસ્તો તેમજ અનમ રીંગ…

Read More

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા વરના ઞાડી સાથે મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

હિન્દ ન્યુઝ, થરાદ મહે.આઈ.જી.પી. જે આર મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ઇશ્વરભાઇ, અરજણજી, પો.કોન્સ પ્રકાશચંદ્ર, ઓખાભાઈ, પ્રકાશભાઈ નાઓ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી જામપુરા-ભોરોલ ગામની સીમમાંથી વરના ગાડી નંબર GJ-02-BD-7665 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 864/- કિ.રૂ.74440/- તથા વરના ગાડીની કિ.રૂ.3,00,000/- તથા મોબાઈલ નંગ 01  રૂપિયા 5000/-મળી એમ કુલ…

Read More

પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અરજદારોને ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તે હેતુથી ઉમરાળા તાલુકાનાં વાંગધ્રા ગામ ખાતે તા.૨૯ નાં રોજ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

અરજદારોને આધારકાર્ડ, રેશનકાર્ડ, માં અમૃતમ, વિધવા સહાય, આવકના દાખલા, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જન્મ મરણ પ્રમાણપત્ર વગેરે જેવી યોજનાઓના લાભો સ્થળ પર જ આપી લાભાન્વિત કરાશે હિન્દ ન્યુઝ, ભાવનગર  રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ (સાતમો તબક્કો) ઉમરાળા તાલુકાનાં વાંગધ્રા ગામે સેવાસેતુ કાર્યક્રમ તા.૨૯/૧૦/૨૦૨૧નાં રોજ સવારે ૦૯-૦૦ વાગ્યે શ્રી પ્રાથમિક શાળા, વાંગધ્રા ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ઘોળાવીશી, ટીંબી, ઘોળાગામ, ડેડકડી, લંગાળા, પરવાળા, પીપરાળી, માલપરા, ઝાંઝમેર અને વાંગધ્રા ગામનાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ…

Read More

યોજનાને લગતો ગરબો (ઓડિયો ગીત) દ્વારા ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે આંગણવાડી પર ગરબાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર એસ.એ.જી યોજના અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ તથા પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓને પોષણ અને પોષણ સિવાયની સેવાઓનો લાભ આપવામાં આવે છે. ૧૦૦ દિવસની કામગીરી માટે કિશોરીઓ આરોગ્ય અને પોષણ અંગે જાગૃત થાય અને જનજાગૃતિ અભિયાન દ્વારા બહોળો પ્રચાર થાય તે માટે તા.૦૧/૧૦/૨૦૨૧ થી તા.૧૫/૦૧/૨૦૨૨ સુધીમાં પ્રવૃત્તિ પ્લાનની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.૨૫/૧૦/૨૦૨૧ નાં રોજ ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓએ આંગણવાડી પર કે કમ્યુનીટી હોલ ગરબો રમામાંડાશે. જેથી તમામ આંગણવાડીની લાભાર્થી કિશોરીઓને આ પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોગ્રામ…

Read More

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં વાઘનગર ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર            ભાવનગર જિલ્લામાં સેવા સેતુના સાતમો તબક્કાનો કાર્યક્રમ મહુવા તાલુકાનાં વાઘનગર ગામ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ રાજ્યમંત્રી આર.સી.મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારની સહાયથી એક પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. સેવા સેતુએ અમારા માટે શાસન માટેની પ્રતિબદ્ધતાનો દ્યોતક છે. પારદર્શી રીતે સંવેદનશીલતાથી લોકોને સેવા પૂરી પાડવી એ અમારા માટે સેવા કરવાનો ઉપક્રમ છે. આ અગાઉ યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમમાં લાખો લોકોને ઘર આંગણે રાશન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય, આવકનો દાખલો વગેરે…

Read More

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા જિલ્લાની મસ્જિદો ખાતે કાનૂની જાગૃતતા કાર્યક્રમ તથા કાનૂની શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર               નાલ્સા તથા સાલ્સાના સંયુક્ત ઉપક્રમે તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરના ચેરમેન આર. ટી. વાચ્છાણીના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાની વિવિધ મસ્જીદો ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ- પાન ઇન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઇનના ભાગરૂપે જિલ્લાના શહેર તથા તમામ તાલુકાઓની વિવિધ મસ્જિદોમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમો તથા શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં લઘુમતી સમાજના લોકોને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સહાય તથા મીડિયેશન તથા લોક અદાલતની કાર્યવાહીની સમજ આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લાની કેટલીક મસ્જિદોમાં આજે જુમ્માની નમાઝમાં…

Read More

પોલીસ સંભારણા દિવસ તા.૨૧મી ઓક્ટોબર થી રાષ્ટ્રીય એકતા દિવસ તા.૩૧મી ઓક્ટોબર ઉજવણીનાં

હિન્દ ન્યુઝ, ભાવનગર પોલીસ સંભારણા દિવસ તા.૨૧મી ઓક્ટોબર થી રાષ્ટ્રીય એકતા દિવસ તા.૩૧મી ઓક્ટોબર ઉજવણીનાં ભાગરૂપે જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા ૨૦૨૧નું આયોજન તા.૨૭/૧૦/૨૦૨૧ ને બુધવારે પોલીસ અધિક્ષકની કચેરી, નવાપરા, ભાવનગર ખાતેનાં પોલીસ તાલીમ ખાતે સવારે ૮:૩૦ થી ૧૧:૦૦ સુધી કરવામાં આવેલ છે. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ૮ થી ૧૫ વર્ષનાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માટે જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવશે તથા ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વાઇટ પેપર્સ ૧૧-૧૫ (એ-૪) અને ચા-નાસ્તો…

Read More

ભાવનગર શહેર/ગ્રામ્યકક્ષાની સ્પર્ધાના તા.૨૮/૧૦/૨૦૨૧ સુધી ચિત્રો સ્વીકારવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૧ નાં રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનૉલોજિના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” નાં અભિયાનની નવતર પહેલ કરી છે. હાલનાં કોરોના (કોવિડ-૧૯) ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસ એપ, ઈન્સટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સામાની તાતી જરૂર છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકાશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ની નવી યોજના મંજૂર કરેલ છે.…

Read More