થરાદ,
સમાજમાં જે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સર પ્રમાણે શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ માટે એમની પાછળ શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે છે. ત્યારે આજે લુવાણા કળશ નગરી ના મહાન પંડિત સ્વ.હરખચંદ બુધારામ દવે નુ શ્રાદ્ધ કરવામાં આવ્યું. અને જેરીતે શ્રાદ્ધ વિધિ હોય છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંપૂર્ણ વિધિવિધાન સાથે બ્રાહ્મણોના ઉપસ્થિતમાં મંત્રોચ્ચાર કરીને સ્વ.હરખચંદ બુધાલાલ દવેનું શ્રાદ્ધ તેમના પુત્રો દ્વારા વિધિ સર આ શ્રાદ્ધ વિધિ કરવામાં આવી.
રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ