ડાંગ હવામાન અપડેટ

હિન્દ ન્યુઝ, ડાંગ હવામાન અપડેટ 

🌦️ ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની Nowcast આગાહી મુજબ ડાંગ જિલ્લો ગ્રીન ઝોનમાં સમાવાયો છે. એટલે કે હાલમાં જિલ્લામાં કોઈ ગંભીર હવામાન ચેતવણી નથી.

✅ ગુજરાતના ઉત્તર અને પૂર્વ-દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ, હળવી ગાજવીજ અને 40 કિમી/કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

⚠️ યલો ઝોનમાં સમાવાયેલા જિલ્લાઓ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી.

🔹 વીજળી પડવાની સંભાવના ઓછી (30%થી ઓછી) હોવાનું IMDએ જણાવ્યું છે.

🙏 નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ.

Related posts

Leave a Comment