વિરમગામ,

વિરમગામ શહેર તથા તાલુકામાં વરસાદના કારણે વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તેમજ વિરમગામ સોકલી રોડ. વિરમગામ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો અને વરસાદના કારણે બાલાપીર દરગાહ ની દીવાલમાં મોટી તિરાડ પડતાં દરગાહની દીવાલ નમી ગઈ તેમજ વરસાદી પાણીની આડમાં તે રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીદ્વારા રોડ ઉપર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે.  જેના કારણે આજુબાજુના ગામોના ખેડૂતોના ખેતરમાંથી પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે તેમજ નગરપાલિકાની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે અને રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે.

વિરમગામ શહેર તથા તાલુકામાં વરસાદના કારણે વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તેમજ વિરમગામ સોકલી રોડ, વિરમગામ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો અને વરસાદના કારણે બાલાપીર દરગાહ ની દીવાલમાં મોટી તિરાડ પડતાં દરગાહની દીવાલ નમી ગઈ તેમજ વરસાદી પાણીની આડમાં તે રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીદ્વારા રોડ ઉપર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આજુબાજુના ગામોના ખેડૂતોના ખેતરમાંથી પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે તેમજ નગરપાલિકાની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે અને રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે.

રિપોર્ટર : નસિત મલેક, વિરમગામ

Related posts

Leave a Comment