નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ રવાના

હિન્દ ન્યુઝ, નર્મદા

 સરદાર 150 રાષ્ટ્રીય પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ રવાના.

   સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે કરમસદથી પ્રસ્થાન થયેલી સરદાર @ 150 યુનિટી માર્ચનું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા નગર તરફ પ્રયાણ કર્યું.

   આ પ્રસંગે મહાનુભાવોએ મહાપરિનિર્વાણ દિવસે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Related posts

Leave a Comment