સુરત એરપોર્ટ પર વાર્ષિક એન્ટી-હાઇજેકિંગ મોક ડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

     મસુરત એરપોર્ટ પર વાર્ષિક એન્ટી-હાઇજેકિંગ મોક ડ્રીલ-૨૦૨૫ યોજાઈ હતી. ત્રણ હાઇજેકરોએ સુરક્ષા એજન્સીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. બપોરે ૧૧:૩૧ વાગ્યે દુબઈથી કોલકાતા આવતી ૧૬૨ મુસાફરોની ફ્લાઇટ નં.ABC-111 ને ૦૩ સશસ્ત્ર આતંકવાદીઓએ હાઇજેક કરી હતી. જેનો ઈમરજન્સી કોલ મળતા CISF QRT, CASO, એરપોર્ટ ઓપરેટર, સ્થાનિક પોલીસ, રાજ્ય ગુપ્તચર બ્યુરો સહિતની તમામ સંબંધિત એજન્સીઓ તેમજ એન્ટી-હાઇજેકિંગ કંટ્રોલ રૂમ(AHCR) સક્રિય થયા હતા. 

Related posts

Leave a Comment