હિન્દ ન્યુઝ, દિલ્લી
છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર
જળસંચય જન ભાગીદારી અંતર્ગત વેસ્ટર્ન ઝોન કેટેગરીમાં જળસંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતાં જિલ્લાઓમાં સુરત, રાજકોટ, નવસારી, ખેડાનો સમાવેશ.
ખેડા જિલ્લાને જળ શક્તિ અભિયાન અંતર્ગત 6211 કામો ઝડપી પૂર્ણ કરવા બદલ આ પુરસ્કાર અપાયો. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખેડા જિલ્લા કલેક્ટરએ આ સન્માન સ્વીકાર્યું.
