હિન્દ ન્યુઝ, બોટાદ
હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ નાગરીક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ), બોટાદના કામે સ્વયં સેવકોના રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અત્રેની બોટાદ સીટી મામલતદાર કચેરી ખાતે તા.૧૪/૦૫/૨૦૨૫ થી ૧૭/૦૫/૨૦૨૫ સુધી સ્વયંસેવકોના રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં ફોર્મ ભરી અરજી કરવાની રહેશે તેમ મામલતદાર, બોટાદ(શહેર) દ્વારા જણાવાયું છે.
