જમ્મુ કાશ્મીરનાં પહેલગામ હુમલા બાદ દીવ પ્રદેશ એલર્ટ મોડમાં

હિન્દ ન્યુઝ, દીવ

     પર્યટન સ્થળ દીવ માં ગેર કાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશ અને પાકિસ્તાની વિરૂધ્ધ મેગા ડ્રાઇવ માં 10 શંકાસ્પદ સોના ની દુકાન માં કામ કરતાં કારીગરોની અટકાયત

દીવ પોલીસ દ્વારા બાંગ્લાદેશી-પાકિસ્તાની નાગરિક ધરાવતા હોય અને દીવ માં ગેર કાયદેસર વસવાટ કરતાં હોય તેવા લોકોની અટક કરવાં તજવીજ હાથ ધરી

દીવ sp સચિન યાદવ Dy sp રાહુલ બલહારા ક્રાઈમ બ્રાર્ચ 

સહીત પોલીસનો મોટો કાફલો દિવ ની તમામ હોટેલ,સોની નું કામ કરતાં કારીગરો, ટ્રાઈવેલ્સ એજન્ટો ની સધન તપાસ કરવામાં આવી.

દિવ પોલિસે ટ્રાઈવેલ્સ એજન્ટો ની ઓફિસ માંથી તપાસ અર્થે લેપટોપ જપ્ત કરવામાં આવ્યા.

10 શંકાસ્પદ સોના ના કારીગરો ના આધાર કાર્ડ તેમજ અન્ય પુરાવા ન મળતાં અટકાયત કરવામાં આવી.

Related posts

Leave a Comment