સમગ્ર દેશ માં મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ ની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો ત્યારે ગોધરા ની પ્રજા ને નગર પાલીકા ના કારણે ખાડાઓ માં મનાવવાનો વારો આવ્યો

ગોધારા,

પંચમહાલ જિલ્લા નું મુખ્ય મથક ગોધરા શહેર અનેક વાર ચર્ચાઓ માં જોવા મળ્યું છે ત્યારે ગત રોજ મુસ્લિમ સમુદાય નો પવિત્ર ઈદ નો ત્યોહાર પુરો થઈ ગયો છે ત્યારે ગોધરા શહેર નો મુસ્લિમ વિસ્તાર નગર પાલિકા ની હદમાં ના આવતો હોય તેવો વ્યવહાર કરવા માં આવે છે તેવી લોક ચર્ચાઓ એ ગોધરા માં મોટુ સ્થાન લીધું છે આ ચર્ચાઓ નું સ્થાન મોટું એટલે છે કે ગોધરા શહેર ના મુખ્ય માર્ગો ઉપર ખોદેલા ખાડા ઓ ની વાત હોય કે સ્ટ્રીટ લાઈટ આ સમસ્યા ની અવાર નવાર રજૂઆતો કરવા છતાં નગર પાલિકા માં બેઠેલા અધિકારીઓ નું પેટ નુ પાણી પણ હલતું ના હોય તેમ દેખાય રહ્યું છે જો આ સમસ્યા નું નિરાકરણ ના આવે તો ગોધરા ના સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત થાય તો કોઈ નવાઈ ની વાત નથી.

રિપોર્ટર : અબ્દુલા પંજાબી, દાહોદ

Related posts

Leave a Comment