હિન્દ ન્યુઝ, વલસાડ
પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોનો ખર્ચ ઘટાડી સ્વનિર્ભર બનાવતી દેશી ગાય સહાય યોજના, વલસાડ જિલ્લામાં ૩૨૩૯ ખેડૂતોએ મેળવ્યો લાભ
જિલ્લાના ૩૨૩૯ ખેડૂત લાભાર્થીઓને વર્ષ દરમિયાન રૂ. ૩ કરોડ ૪૯ લાખની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાય છે
આ યોજનાનો સૌથી વધુ લાભ કપરાડા તાલુકાના ખેડૂતોએ મેળવી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યુ
દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી ઘરે જ ખાતર બનાવાતુ હોવાથી રાસાયણિક ખાતરનો ખર્ચ બચે છે